Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
    • 19 ઓગસ્ટનું પંચાંગ
    • 19 ઓગસ્ટનું રાશિફળ
    • India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
    • Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
    • ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
    • પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
    • ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: મહુવા પંથકની છાત્રના મોતના મામલે હોસ્ટેલ સંચાલક બંધુના જામીન રદ
    રાજકોટ

    Rajkot: મહુવા પંથકની છાત્રના મોતના મામલે હોસ્ટેલ સંચાલક બંધુના જામીન રદ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાળકીનું બિમારી સબબ મૃત્યુના મામલે આલ્ફા હોસ્ટેલના સંચાલકોની બેદરકારી દાખવતા ગુનો નોંધાયો તો

    Rajkot તા.૨૪ઃ

    જસદણ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર આલ્ફા કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહી ધો. પાંચમાં અભ્યાસ કરતી માસુમ છાત્રનું બિમારી સબબ મૃત્યુના મામલે સંચાલકોની જામીન અરજી નામંજુર કરી છે.

    આ અંગેની હકીકત મુજબ, જસદણ નજીક આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર (હોસ્ટેલ)માં રહેતી અને મુળ મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની અને ધોરણ-૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની બાળકી આયુષી રમેશભાઈ બલદાણીયાનું તાવ અને અછબડાની બીમારી બાદ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. જેથી બાળકીના પરીવારજનોએ સંચાલકો સામે આક્ષેપો કરતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી બાળકીના પિતાની ફરીયાદ ફરિયાદના આધારે આલ્ફા કોચિંગ સેન્ટરના સંચાલકો જયસુખભાઈ શંખારવા અને હિરેનભાઈ શંખારવા વિરુદ્ધ બેદરકારી સહીતનો ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ બંને સ્કુલ સંચાલક બંધુએ રેગ્યુલર જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલની દલીલો માન્ય રાખી અદાલતે બન્ને આરાપીઓની જામીન અરજી ફગાવી હતી. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા અને મદદનીશ સરકારી વકીલ પરાગ શાહ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે
    Next Article Rajkot: ચાંદીપુરાના કેસની માહિતી આપવા મામલે સિવિલ તંત્રની ’ખો’?
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    લોધિકા સહકારી ચૂંટણીમાં Jayesh Radadiya સામે Prashant Korat ની પ્રતિષ્ઠાની કસોટી!

    August 18, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    રાજકોટ

    કાલે રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ: ઠેર ઠેર ધ્વજવંદન

    August 14, 2026
    રાજકોટ

    Rajkot: સસ્તા સોના અને ડોલરના નામે ત્રણ સાથે રૂા. 35 લાખની ઠગાઇ

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: સાયબર ફ્રોડમાં સ્ક્રીપ્ટ રાઇટરની ભૂમિકા ભજવતો નાઇઝીરીયન નાગરિક ઝડપાયો

    August 13, 2026
    રાજકોટ

    Rajkot: દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,700
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-08-2026 10:24
    Categories
    Latest News

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026
    Search
    Main News

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.