Rajkot,તા.21
રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે કંગના રનોતજીનું પાઘડી પેરાવી ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા એરપોર્ટ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. હિમાચલ રાજ્યના મંડી લોકસભા ક્ષેત્રના સાંસદ અને અભિનેત્રી કંગના રનોતજી સાથે આ મુલાકાત થતા એમનું સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર ગરવા ગીરની મુલાકાત લેવા બદલ આભાર વ્યક્ત કરીને તેઓનું સ્વાગત-સન્માન ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કર્યું હતું.

