Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025

    Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી
    • Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા
    • અત્યાર સુધીમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ Baba Barfani ના દર્શન કર્યા
    • Russia એ યુક્રેન પર ‘કેમીકલ શસ્ત્રો’ ઝીંકયા
    • Big Beautiful Bill passes થતા એલન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ની રચનાનો સંકેત આપ્યો
    • Gujarat માં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી : પંચમહાલમાં 3ના મોત
    • Upleta: વડેખણમાં પૈસાની લેતી દેતીમાં તલવારથી હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajula :જે.એ.સંઘવી હાઈસ્કૂલ દ્વારા એન.એસ.એસ. શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું
    સૌરાષ્ટ્ર

    Rajula :જે.એ.સંઘવી હાઈસ્કૂલ દ્વારા એન.એસ.એસ. શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું

    Vikram RavalBy Vikram RavalJanuary 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajula,તા.08

    રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે શ્રી જે. એ. સંઘવી હાઈસ્કૂલના એન.એસ.એસ. યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, ભિંતસૂત્રોનું લેખન, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહીત વિવિઘ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ વાર્ષિક શિબિર દરમીયાન લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર-સાવરકુંડલાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પમાં  80 જેટલા દર્દીઓએ લાભ લીધો તેમજ નવકાર બ્લડ બેન્ક મહુવાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં 25 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં જે. એ.સંઘવી હાઈસ્કૂલના ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી તેમજ આચાર્ય  જે.એમ.વાઘના માર્ગદર્શનમાં શાળાના એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર એમ.એમ. નિમાવત, શાળાના મદદનીશ શિક્ષક એચ.ડી. ગુજરીયા  તથા જે.એ.સંઘવી હાઇસ્કુલ શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ કેમ્પ દરમીયાન સમગ્ર ગ્રામ પંચાયત પરિવાર અને નવા આગરીયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો

    Rajula
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Upleta: વડેખણમાં પૈસાની લેતી દેતીમાં તલવારથી હુમલો

    July 5, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan માં કરોડનાં ખર્ચે બનેલ ગટરમાં ગાબડુ પડતા ભાજપનાં ઝંડાથી બુરાણ

    July 5, 2025
    સૌરાષ્ટ્ર

    Devbhoomi Dwarka: દોઢ વર્ષમાં 73 ફેક વેબસાઈટ અને જાહેરાત પર પ્રતિબંધ કરાવાયો

    July 5, 2025
    સૌરાષ્ટ્ર

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025

    Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા

    July 5, 2025

    અત્યાર સુધીમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ Baba Barfani ના દર્શન કર્યા

    July 5, 2025

    Russia એ યુક્રેન પર ‘કેમીકલ શસ્ત્રો’ ઝીંકયા

    July 5, 2025

    Big Beautiful Bill passes થતા એલન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ની રચનાનો સંકેત આપ્યો

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025

    Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.