Jamnagarતા ૨૬,
જામનગર જિલ્લા હોમગાર્ડઝના નવનિયુક્ત ઓફિસરો અને એનસીઓઝની રેન્ક નો પીપીઈંગ સેરિમની સમારોહ આજે રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે યોજાયો હતો.આ વેળાએ નેવલ એનસીસી લેફ. સ્નેહા રાય અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે ઉપરાંત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની ઉપસ્થિતિમાં પીપીઈંગ સેરેમની હોજાઈ હતી.