Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ravichandran Ashwin Rishabh Pant ના શોટ પસંદગી અને નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો

    August 29, 2026

    Joe Root વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    August 29, 2026

    South Africa ને ટી ૨૦ રેન્કિંગમાં ૧૪મા ક્રમાંકિત ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ravichandran Ashwin Rishabh Pant ના શોટ પસંદગી અને નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો
    • Joe Root વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
    • South Africa ને ટી ૨૦ રેન્કિંગમાં ૧૪મા ક્રમાંકિત ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો
    • England માં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનના બેટ્‌સમેનોના ખરાબ પ્રદર્શન બાદ,મુખ્ય કોચ નારાજ
    • સોમવારે બોળચોથથી જન્માષ્ટમી મહાપર્વનો પ્રારંભ
    • તંત્રી લેખ…સીમાંકન બિલ પસાર થવું જોઈએ
    • Dia Mirza એ શેર કર્યો ૨૨ વર્ષ જૂનો દર્દનાક અનુભવ
    • કરોડોના ચેક સાથે રણવીર સિંહે ૩ કલાક સુધી કરી વિનંતી પણ મેં ચોખ્ખી ના પાડી: Mukesh Khanna
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કરોડોના ચેક સાથે રણવીર સિંહે ૩ કલાક સુધી કરી વિનંતી પણ મેં ચોખ્ખી ના પાડી: Mukesh Khanna
    મનોરંજન

    કરોડોના ચેક સાથે રણવીર સિંહે ૩ કલાક સુધી કરી વિનંતી પણ મેં ચોખ્ખી ના પાડી: Mukesh Khanna

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શક્તિમાન શૉ સૌપ્રથમ વર્ષ ૧૯૯૭માં ટેલિકાસ્ટ થયો હતો અને તેનો ફાઇનલ એપિસોડ વર્ષ ૨૦૦૫માં પ્રસારિત થયો હતો

    Mumbai, તા.૨૯

    ભારતીય ટેલિવિઝનના સુપરહિટ શૉ ‘શક્તિમાન’થી ઘરે-ઘરે લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ મોટો ખુલાસો કર્યો છે. શક્તિમાન પર આધારિત આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ખૂબ જ ઉત્સુક હતો. રણવીરે મુકેશ ખન્નાને મનાવવા માટે લગભગ ૩ કલાક સુધી સતત વિનંતીઓ કરી હતી, પરંતુ મુકેશ ખન્નાએ તેને શક્તિમાનના રોલ માટે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. પોતાના સિદ્ધાંતો ખાતર લીધેલા આ નિર્ણયના કારણે મુકેશ ખન્નાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે.તેમણે રણવીરની અદ્ભુત એનર્જી વિશે વાત કરતાં ઉમેર્યું કે, “તે ૩ કલાક દરમિયાન રણવીર અત્યંત એનર્જેટિક હતો. તે મારી પાસે જમીન પર બેસીને સમગ્ર વાર્તા સમજાવી રહ્યો હતો. અચાનક પાછળથી આદિત્ય ચોપડા પણ આવ્યા. મેં દેવ આનંદ સાહેબ પછી આટલો એનર્જેટિક એક્ટર ક્યારેય નથી જોયો. તે એક જગ્યાએ સ્થિર બેસી જ નહોતો શકતો—ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, તો ક્યારેક ટેબલ પર પણ ચઢીને બેસી જતો હતો.”પ્રોજેક્ટ રિજેક્ટ કરવા પાછળનું કારણ જણાવતાં મુકેશ ખન્નાએ કહ્યું કે, “કોમર્શિયલ દૃષ્ટિએ મેં મૂર્ખ જેવો વ્યવહાર કર્યો. મારા હાથમાં કરોડો રૂપિયાનો ચેક હતો. મારી ઓફિસના લોકો કહેતા હતા કે ‘સર, ચેક લઈ લો, પછી લડી લઈશું.’ પણ મેં કહ્યું કે મારા માટે પૈસા સિદ્ધાંતોથી મોટા નથી. મેં પહેલો ચેક લીધો હતો પણ બીજો ચેક આવવાનો હતો તે અટકાવી દીધો.”શરૂઆત અને અંતઃ શક્તિમાન શૉ સૌપ્રથમ વર્ષ ૧૯૯૭માં ટેલિકાસ્ટ થયો હતો અને તેનો ફાઇનલ એપિસોડ વર્ષ ૨૦૦૫માં પ્રસારિત થયો હતો.સ્ટાર કાસ્ટઃ એક્શન-ફિક્શન આધારિત આ શોમાં મુકેશ ખન્નાની સાથે વૈષ્ણવી, સુરેન્દ્ર પાલ, ટોમ અલ્ટર, નવાબ શાહ અને કિટુ ગિડવાની જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

    Mukesh Khanna Ranveer Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmaal Malik ફિલ્મી સંગીતમાંથી લીધો બ્રેક
    Next Article Dia Mirza એ શેર કર્યો ૨૨ વર્ષ જૂનો દર્દનાક અનુભવ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Dia Mirza એ શેર કર્યો ૨૨ વર્ષ જૂનો દર્દનાક અનુભવ

    August 29, 2026
    મનોરંજન

    Amaal Malik ફિલ્મી સંગીતમાંથી લીધો બ્રેક

    August 29, 2026
    મનોરંજન

    પેરિસમાં બીમાર Preity Zinta માટે પાડોશીએ બનાવી દેશી કઢી-ચોખા

    August 29, 2026
    મનોરંજન

    Sara Tendulkar ની ગ્લોઈંગ સ્કિનનું રાઝ ખૂલ્યુ

    August 29, 2026
    મનોરંજન

    ગુના મામલે પસ્તાવો છે, ઓછી સજા કરવામાં આવે : આરોપી Shariful

    August 29, 2026
    રાષ્ટ્રીય

    તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 19:19
    Categories
    Latest News

    Ravichandran Ashwin Rishabh Pant ના શોટ પસંદગી અને નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો

    August 29, 2026

    Joe Root વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    August 29, 2026

    South Africa ને ટી ૨૦ રેન્કિંગમાં ૧૪મા ક્રમાંકિત ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો

    August 29, 2026

    England માં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનના બેટ્‌સમેનોના ખરાબ પ્રદર્શન બાદ,મુખ્ય કોચ નારાજ

    August 29, 2026

    સોમવારે બોળચોથથી જન્માષ્ટમી મહાપર્વનો પ્રારંભ

    August 29, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ પસાર થવું જોઈએ

    August 29, 2026
    Search
    Main News

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ravichandran Ashwin Rishabh Pant ના શોટ પસંદગી અને નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો

    August 29, 2026

    Joe Root વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    August 29, 2026

    South Africa ને ટી ૨૦ રેન્કિંગમાં ૧૪મા ક્રમાંકિત ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.