Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»‘Saddam Hussein નો અંજામ યાદ રાખજો…’ Turkey ની ધમકી બાદ અકળાયેલા ઈઝરાયલના શાબ્દિક પ્રહાર
    આંતરરાષ્ટ્રીય

    ‘Saddam Hussein નો અંજામ યાદ રાખજો…’ Turkey ની ધમકી બાદ અકળાયેલા ઈઝરાયલના શાબ્દિક પ્રહાર

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Turkey,તા.29

    તૂર્કિયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગાનની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે પેલેસ્ટિનિયનોની મદદ માટે ઈઝરાયલમાં ઘૂસીને પણ હુમલો કરી શકીએ છીએ. અમે પહેલા પણ લીબીયા અને નાગોર્નો-કારાબાખમાં આવું કરી ચૂક્યા છીએ. હવે આ હુમલાની ધમકીનો ઈઝરાયલે જવાબ આપ્યો છે. ઈસ્લામ જગતના લીડર બનવાનું સ્વપ્ન જોનાર એર્દોગાનને ઈઝરાયલના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તે સતત ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા કાર્યોનો વિરોધ કરતાં રહે છે. પોતાના દેશમાં નિર્મિત રક્ષા સામગ્રીનાં વખાણ કરતાં એર્દોગાને કહ્યું કે અમે એટલા મજબૂત છીએ કે અમે ઈઝરાયલમાં ઘૂસી શકીએ છીએ. અમારી પાસે આવું ન કરવા પાછળ કોઈ કારણ નથી. અમે ગમે ત્યારે આવું કરી શકીએ છીએ. અમારે હજુ વધુ મજબૂત થવું પડશે જેથી ઈઝરાયલ પેલેસ્ટિનિયન લોકોની સાથે કોઈ પ્રકારની કોઈ ગડબડ ન કરી શકે.

    તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગાન પોતાની પાર્ટીની મીટિંગમાં આ તમામ વાતો પહેલા પણ કહી ચૂક્યા છે. જ્યારે ન્યૂઝ એજન્સીઓએ તેમના પાર્ટીના નેતાઓને આ કમેન્ટ વિશે મત જાણવા માગ્યો તો તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી.

    ધમકી આપતા ઈઝરાયલ રોષે ભરાયું

    તૂર્કિયેના રાષ્ટ્રપતિ તરફથી આવેલી આ ધમકી બાદ ઈઝરાયલના વિદેશ મંત્રી ઈઝરાયલ કાટ્સે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે એર્દોગાન સદ્દામ હુસૈનના માર્ગ પર ચાલવા ઈચ્છે છે. તેમણે યાદ રાખવું જોઈએ કે ઈરાકમાં શું થયું અને સદ્દામ હુસૈનનો અંત કેવી રીતે થયો. ઈઝરાયલની વિપક્ષી પાર્ટીના નેતા યાયર લેપિડે પણ એર્દોગાનને આડે હાથ લીધા તેમણે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે એર્દોગાન ઈસ્લામી જગતના લીડર બનવાની ઈચ્છા રાખે છે તે ફરીથી વાતો કરી રહ્યાં છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી, તે પોતે મિડલ ઈસ્ટ માટે સૌથી મોટું જોખમ છે.

    લેપિડે આગળ લખ્યું કે એર્દોગાનની ઈઝરાયલ વિરુદ્ધ કરવામાં આવેલી આ નિવેદનબાજીની ટીકા કરવી જોઈએ અને હમાસનું સમર્થન ન કરવા માટે તેમને મજબૂર કરવા જોઈએ. સદ્દામ હુસૈનને અમેરિકન સરકારે 2003માં સત્તાથી દૂર કર્યાં હતાં અને પછી બાદમાં એક ઈરાકી કોર્ટે તાનાશાહને મોતની સજા સંભળાવી દીધી હતી.

    Israel Israel-Katz Recep-Tayyip-Erdogan Saddam-Hussein Turkiye
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan નો રહસ્ય ફરી ખુલ્યો, રાફેલને તોડી પાડવાનો દાવો જુઠ્ઠો નીકળ્યો, દસોલ્ટે સત્ય કહ્યું

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Dubai શહેરના મરિનામાં ૬૭ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.