Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત
    • 3 જુલાઈનું રાશિફળ
    • 3 જુલાઈનું પંચાંગ
    • Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ
    • દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે
    • ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal
    • ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું Fixed Traveling Allowance વધારીને રૂ.૨૫૦૦ પ્રતિ માસ કરાયું
    • Junagadhના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: એરપોર્ટ ખાતે મુસાફરો ભરેલા પ્લેનમાં આગ લાગતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી; સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર
    જામનગર

    Jamnagar: એરપોર્ટ ખાતે મુસાફરો ભરેલા પ્લેનમાં આગ લાગતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી; સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર

    Vikram RavalBy Vikram RavalJuly 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા.૨
    જામનગર જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટ ખાતે ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ રેસ્ક્યુ કામગીરી, સબંધિત પડકારો અને ઈમરજન્સીનો સામનો કરવા માટે તથા ઓછામાં ઓછા સમયમાં દરેક વિભાગો દ્વારા પરસ્પર સંકલન કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો હતો.
    જામનગર એરપોર્ટ પર ૩૦ પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જીનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ ઘટનાની જાણ જીલ્લા કંટ્રોલરૂમ ખાતે તથા એરફોર્સ સ્ટેશન પર બપોરે ૩:૫૫ કલાકે કરવામાં આવતાની સાથે જ માત્ર ૧૦ મીનીટના સમયમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૦ પેસેન્જરો પૈકી તાત્કાલિક સારવારની જરૂર હતી તેવા ૫ પેસેન્જરો અને ઈજાગ્રસ્ત ૧૦ સહીત ૧૫ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સે ઘટના સ્થળ પર પહોચી ત્વરિત હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. તથા સામાન્ય ઈજાગ્રસ્તોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર એરિયા કોર્ડન કરાયો હતો.
    ગણતરીની મીનીટોમાં જ એરફોર્સ, ફાયર, સિવિલ ડિફેન્સ, આરોગ્ય વિભાગ, એમ્બ્યુલન્સ, એરપોર્ટ સ્ટાફ, પોલીસની ટીમો, આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમોએ આપદામિત્રોની મદદથી ઘટના સ્થળે લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.
    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ નજીક તાજેતરમાં જ પ્લેન ક્રેશ અંગેની દુખદ ઘટના સર્જાઈ હતી. જે અંતર્ગત જામનગર એરપોર્ટ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં એરફોર્સના સ્કવોડ્રન લીડરશ્રી કેલ્વીન, એરપોર્ટ ડાયરેક્ટરશ્રી ડી.કે.સિંઘ, જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી પ્રશાંત પરમાર, ડીવાયએસપીશ્રી મિત રુદલ, ચીફ ફાયર ઓફિસરશ્રી કે.કે.બિશ્નોઈ, વિવિધ વિભાગોના વડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: રૂા.૬૦ હજાર ના ચેક પરત ફરવા ના કેસ માં એક આસામી ને એક વર્ષ ની સજા

    July 2, 2025
    જામનગર

    Jamnagar: જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલા હત્યા કેસના આરોપીને એલસીબી એ ઝડપી લીધો

    July 2, 2025
    જામનગર

    Jamnagar: ખાનગી કંપનીના કન્ટેનર ની ઓફિસમાં થયેલી ચોરી નો ભેદ ઉકેલાયો: બે તસ્કરો પકડાયા

    July 2, 2025
    જામનગર

    Jamnagar:સરકારી જી.જી. હોસ્પિટલમાંથી ૫૦ વર્ષની વયના આજ્ઞાત પ્રૌઢ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

    July 2, 2025
    જામનગર

    Jamnagar:લાલપુરના એક ગેસ્ટ હાઉસમાં પહેલા માળેથી નીચે પટકાઈ પડેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અપમૃત્યુ

    July 2, 2025
    જામનગર

    Jamnagar: પરણીતાને જૂનાગઢમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ: દહેજ ની માંગણી સાથે હાંકી કાઢી

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025

    Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ

    July 2, 2025

    દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે

    July 2, 2025

    ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.