Morbi,તા.24
મોરબીના દલવાડી સર્કલ નજીકથી પસાર થતી ઓટો રીક્ષા કોઈ કારણોસર કેનાલમાં ખાબકી હતી રીક્ષા ચાલકે કાબુ ગુમાવી દેતા રીક્ષા કેનાલમાં ખાબકી હતી જે બનાવમાં રીક્ષામાં સવાર એક મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બનાવને પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા અને રીક્ષા ચાલક સહિતનાને તુરંત બહાર કાઢવામાં આવ્યા હતા