New Delhi,તા,29
મેચ ડ્રો થયા બાદ, વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ભારતીય કેપ્ટન શુભમન ગિલને ગળે લગાવતી વખતે ભાવુક થઈ ગયો.આ સમય ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ભારતીય ટીમ માટે આ ક્ષણ ખૂબ ભાવુક હતી.તેમાં ઋષભ પંત ભારતીય કેપ્ટન શુભમન ગિલને ગળે લગાવી રડતાં જોવા મળ્યાં હતાં.