Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Dollar સામે રૂપિયાની મહાડૂબકી-87.15,શેરબજાર ડૂલ
    વ્યાપાર

    Dollar સામે રૂપિયાની મહાડૂબકી-87.15,શેરબજાર ડૂલ

    Vikram RavalBy Vikram RavalFebruary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.3
    શેરબજાર માટે નવા નાણાકીય વર્ષનું બજેટ ઈવેન્ટલેશ બન્યાના માહોલ બાદ હવે તેની ઈફેકટ આવવા લાગી હોય તેમ ગાબડુ પડયું હતું. બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાની મહાડુબકી લાગી હતી અને 55 પૈસાના કડાકા સાથે 87.15ની નવી નીચી સપાટીએ ધસી ગયો હતો.

    અમેરિકાએ ટ્રેડવોર શરૂ કરીને ચીન, કેનેડા, મેકસીકો પર વધારાની ડયુટી લાદતા ભારતને પણ અસર થવાની આશંકા વ્યકત થવા લાગી હતી. ભારતીય નિકાસને ફટકો પડવાના ભણકારા હતા. ટ્રેડવોરની ઈફેકટ હોય તેમ કરન્સી માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 55 પૈસાના ઘટાડાથી રૂા.87.15 સાંપડયો હતો.

    બીજી તરફ શેરબજારમાં પણ ગાબડુ પડયું હતું. બજેટનો માર્કેટ પર કોઈ સીધો પ્રભાવ ન હતો એટલે ટ્રેડવોરની ભીતિ નબળો રૂપિયો વિદેશી નાણા સંસ્થાઓવાની વેચવાલી એવા કારણોથી નીચે ઉતરી ગયું હતું.

    જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે 12 લાખ સુધીની આવક ટેક્સનું થતા માર્કેટમાં નવું રોકાણ આવી શકે છે પરંતુ આ રોકાણ પરની કમાણી કરપાત્ર બની જાય તેમ હોવાથી ઈન્વેસ્ટરોમાં અસર હતી. હવે રીઝર્વ બેંકની ધીરાણ નીતિ તથા ચાલુ સપ્તાહે રજુ થનારા નવા ઈન્કમટેક્સ બીલ પર નજર કરવામાં આવી રહી છે. જેની માર્કેટ પર વ્યાપક અસર થવાની સંભાવના છે.

    શેરબજારમાં આજે મોટાભાગના શેરો રેડ ઝોનમાં હતા. બજેટમાં કોઈ રાહત મળી ન હોય તેવા ક્ષેત્રોના શેરોમાં દબાણ હતું. જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોમાં આક્રમક વેચવાલી હોય તેમ ગાબડા પડયા હતા.

    કોટક બેંક, લારશન, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, અદાણી પોર્ટ, એશીયન પેઈન્ટ વગેરે શેરોમાં ઘટાડો હતો. ઓટો મોબાઈલ્સ શેરો વધુ ઝળકયા હતા. મારૂતી, મહેન્દ્રા, આઈશર મોટર ઉપરાંત બજાજ ફાઈનાન્સ, ટાઈટન, ઈન્ડુસઈન્ડ બેંક, નેસ્લે વગેરે ઉંચકાયા હતા.

    મુંંબઈ શેર બજારનો સેન્સેકસ ઈન્ડેક્ષ 700 પોઈન્ટથી નજીકનો ઘટાડો સુચવતો હતો અને 548 પોઈન્ટના ગાબડાથી 76957 સાંપડયો હતો. તે ઉંચામાં 77128 તથા નીચામાં 76756 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એક્ષચેંજનો નીફટી 199 પોઈન્ટના ઘટાડાથી 23282 હતો. તે ઉંચામાં 23345 તથા નીચામાં 23222 હતો.

    Dollar-Against-Rupee
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    May 31, 2025
    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    May 31, 2025
    રાષ્ટ્રીય

    ITR 1 અને 4 ‘એકસેલ’માં જારી: કરદાતા સ્વયં ભરી શકશે

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Auto Debit Payment ફેલ થયું તો આપવી પડશે વધુ પેનલ્ટી

    May 31, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 30, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.