Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આર્મી ઓફિસરના રોલમાં Salman Khan, ચીનનો મુકાબલો કરશે
    મનોરંજન

    આર્મી ઓફિસરના રોલમાં Salman Khan, ચીનનો મુકાબલો કરશે

    Vikram RavalBy Vikram RavalMay 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નોવેલ ‘ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ ૩’ આધારિત ફિલ્મ, ગલવાન વેલીમાં ભારતીય સૈનિકોની વીરતા દર્શાવવામાં આવશે

    Mumbai, તા.૩

    સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘સિકંદર’ને બોક્સઓફિસ પર ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો પછી પણ ફિલ્મમેકર્સ અને ઓડિયન્સનો સલમાન પરનો વિશ્વાસ ડગ્યો નથી. ૨૦૨૦માં ગલવાન વેલીમાં ભારત-ચીન વચ્ચે થયેલા ઘર્ષણ આધારિત ફિલ્મનું આયોજન થયું છે, જેમાં સલમાન ખાનને ભારતીય આર્મી ઓફિસરનો રોલ ઓફર થયો છે. ‘ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ ૩’ નામના પુસ્તક આધારિત ફિલ્મનું ડાયરેક્શન અપૂર્વ લાખિયા કરવાના છે.  અપૂર્વ લાખિયાનુ ડાયરેક્શન ધરાવતી જાણતી ફિલ્મોમાં ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’નો સમાવેશ થાય છે, જે સત્યઘટના આધારિત ફિલ્મ હતી. અપૂર્વ લાખિયા લાંબા સમયથી ગલવાન વેલીમાં ભારત-ચીન ઘર્ષણ પર ફિલ્મ બનાવવા માગતા હતા. આ ફિલ્મની સ્ટોરી અને કેરેક્ટર અંગે સલમાન તથા અપૂર્વ વચ્ચે વાતચીત થઈ હતી. ‘ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ ૩’ નોવેલનું નેરેશન સાંભળ્યા પછી સલમાન પણ અપૂર્વની ઓફર સ્વીકારવાનું વિચારી રહ્યા છે અને ટૂંક સમયમાં આ અંગે જાહેરાત થઈ શકે છે.  શિવ અરુર અને રાહુલસિંગે લખેલા પુસ્તકમાં ભારતીય સૈનિકોની વીરતા દર્શાવવામાં આવી છે. પુસ્તકમાં ગલવાન વેલીને લગતું પ્રકરણ સલમાનને ખૂબ પસંદ આવ્યું છે. સલમાન ખાનના હાથ પર ઘણી ફિલ્મો છે, પરંતુ તેઓ આ ફિલ્મનું શૂટિંગ ઝડપથી શરૂ કરવા માગે છે. સલમાન અને ફિલ્મ મેકર્સ દ્વારા આ પ્રોજેક્ટની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયા પછી ત્રણ-ચાર મહિનામાં જ શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે.  સલમાન ખાન પાસે અન્ય ઘણી ફિલ્મો છે અને શાહરૂખની જેમ ધમાકેદાર કમબેક કરવા સલમાન તત્પર છે. સલમાન ખાન સાથે ‘સુલતાન’, ‘ટાઈગર ઝિંદા હૈ’ અને ‘ભારત’ બનાવનારા અલી અબ્બાસ ઝફર એક એક્શન એન્ટરટેઈનર બનાવવા માગે છે. ‘બજરંગી ભાઈજાન’ના ડાયરેક્ટર કબીર ખાન પણ સલમાન સાથે ફિલ્મ બનાવવા માગે છે. સૂરજ બરજાત્યાએ સલમાનને ફેમિલી ફિલ્મ ઓફર કરેલી છે. આમ, આગામી સમયમાં સલમાન ખાન વધુ જોમ સાથે આગળ વધવા કમર કસી રહ્યા છે. એક્શન અને ઈમોશનની સાથે એન્ટરટેઈનમેન્ટ આપવા સલમાન સજ્જ હોય તેમ જણાય છે.

    Army-officer play the role Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    મનોરંજન

    Ranveer Singh ફિલ્મ નકારી, શાહિદને ધીરજનું ફળ મળ્યું, ૧૨ વર્ષ રાહ જોયા પછી, તેને ચાંદી મળી

    June 15, 2025
    મનોરંજન

    આજે હું જ્યાં છું તે ફક્ત થિયેટરોને કારણે છે. હું થિયેટરોથી પીઠ ફેરવી શકતો નથી,Aamir

    June 15, 2025
    મનોરંજન

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025
    મનોરંજન

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.