Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sanjay Dutt ને વિઝા આપવાનો UK દ્વારા ઈનકાર
    મનોરંજન

    Sanjay Dutt ને વિઝા આપવાનો UK દ્વારા ઈનકાર

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેબોલિવૂડના બેડ બોય તરીકે ઓળખાતા સંજય દત્તે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની ઈમેજ બદલવા ભરપૂર પ્રયાસ કર્યા છે

    Mumbai, તા.૮

    બોલિવૂડના બેડ બોય તરીકે ઓળખાતા સંજય દત્તે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની ઈમેજ બદલવા ભરપૂર પ્રયાસ કર્યા છે અને હવે તેમને ફેમિલીમેન કહેવામાં આવે છે. સંજય દત્તના જીવનમાં ભલે ઘણાં પરિવર્તન આવી ગયાં હોય, પરંતુ તેમને ભૂતકાળના કર્મો હજુ નડી રહ્યા છે. ૧૯૯૮ના વર્ષમાં ‘ટાડા’ કેસમાં તેમની ધરપકડ થઈ હતી. આ ગુનાઈત ઈતિહાસના કારણે સંજય દત્તને વિઝા આપવાનો યુકે દ્વારા ઈનકાર થયો છે અને તેના કારણે સંજય દત્તે ફિલ્મ ગુમાવવાનો વારો આવ્યો છે.  અજય દેવગનની હિટ ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની સીક્વલનું થોડા સમય પહેલાં એલાન થયું હતું. મૃણાલ ઠાકુર અને સંજય દત્ત સાથે ‘સન ઓફ સરદાર ૨’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ એક્શન કોમેડી ફિલ્મના શૂટિંગની શરૂઆત સ્કોટલેન્ડથી થવાની છે. ફિલ્મમાં મુખ્યત્વે સંજય દત્ત અને અજય દેવગન વચ્ચે ટક્કર થવાની છે. તેથી શૂટિંગ પૂર્વે લીડ સ્ટાર્સ સહિત સમગ્ર ટીમે યુકેના વિઝા માટે એપ્લિકેશન કરી હતી. યુકે દ્વારા સંજય દત્તની વિઝા અરજી ફગાવી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.   મિડ ડેના રિપોર્ટ મુજબ, ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તની ધરપકડ થઈ હતી. ૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી પાસેથી સંજય દત્તે ગેરકાયદે હથિયાર ખરીદ્યા હતા અને પોતાની પાસે રાખ્યા હતા. આ મામલે સંજય દત્તને જેલની સજા થઈ હતી. ૨૦૧૬માં સંજય દત્તનો જેલમાંથી છુટકારો થયો હતો. આમ, કાયદાની દૃષ્ટિએ સંજય દત્ત એક ગુનેગાર છે અને યુનાઈટેડ કિંગડમના નિયમો મુજબ તેને વિઝા આપી શકાય નહી. જેથી યુકેની સરકારે સંજય દત્તના વિઝા રદ કરી દીધાં છે. સંજય દત્તના વિઝા રદ થયા હોવાની માહિતી ‘સન ઓફ સરદાર’ના મેકર્સને અપાઈ હતી. સંજય દત્ત સાથે યુકેમાં શૂટિંગ શરૂ કરવાનું શક્ય ન હતું. સંજય દત્ત સાથે ફિલ્મ કરવી હોય તો તેનું લોકેશન બદલવું પડે. નવેમ્બર મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે અને તેના માટે લોકેશન ફાઈનલ થઈ ગયા છે અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ સ્થિતિમાં લોકેશન બદલી શકાય નહીં, તેથી ફિલ્મના મેકર્સે સંજય દત્તને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું. સંજય દત્તના બદલે ‘સન ઓફ સરદાર ૨’માં રવિ કિશનને રોલ અપાયો છે.  મિડ ડેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ૧૯૯૩માં ધરપકડ બાદ સંજય દત્તે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ ઉપરાંત અનેક દેશોમાં સંજય દત્ત ફરેલા છે. ‘સન ઓફ સરદાર ૨’ માટે પ્રથમ વખત તેમને યુકે જવાનું હતું. સંજય દત્તના સ્ટાર સ્ટેટસના પગલે નિયમોમાં બાંધછોડ કરવાના બદલે યુકેની સરકારે વિઝા અરજી ફગાવી દીધી હતી.

     

    denied visa Sanjay-Dutt UK
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    મનોરંજન

    Ranveer Singh ફિલ્મ નકારી, શાહિદને ધીરજનું ફળ મળ્યું, ૧૨ વર્ષ રાહ જોયા પછી, તેને ચાંદી મળી

    June 15, 2025
    મનોરંજન

    આજે હું જ્યાં છું તે ફક્ત થિયેટરોને કારણે છે. હું થિયેટરોથી પીઠ ફેરવી શકતો નથી,Aamir

    June 15, 2025
    મનોરંજન

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025
    મનોરંજન

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.