Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન
    • Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ
    • Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે
    • પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah
    • અન્ય રાજ્યોથી મુંબઈ આવતા લોકોના કારણે રેલ્વે વ્યવસ્થા પડી ભાંગી છે,Raj Thackeray
    • Pakistanની દમનકારી નીતિ, બલુચિસ્તાનના અવાજને દબાવવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો
    • Rapar પંથકમાં ભુસુ ખાધા બાદ 20 પશુના મોત: 50થી વધુ ને અસર
    • Gondal: વેજાગામ માં પગ લપસી જવાથી ચેકડેમ માં પડેલા પ્રૌઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana: સગીરાની હત્યા કરનારા સાંથલના યુવકને આજીવન કેદની સજા
    ગુજરાત

    Mehsana: સગીરાની હત્યા કરનારા સાંથલના યુવકને આજીવન કેદની સજા

    Vikram RavalBy Vikram RavalApril 10, 2025Updated:April 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ કેસમાં સરકારી વકીલે કોર્ટ સમક્ષ ૨૪ જેટલા પુરાવા રજૂ કર્યા હતા અને ૧૭ સાક્ષી તપાસ્યા હતા

    Mehsana, તા.૧૦

    સાંથલ ગામે રહેતો મહેન્દ્ર ઉર્ફે કાળીયો અમરતભાઈ રાવળ વર્ષ ૨૦૨૨માં એક સગીરાને પ્રેમ સંબંધ રાખવાનું કહીંને હેરાન કરતો હતો. દસેક દિવસ સુધી ચાલેલી તેની આ હરકત અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં તા.૨૮-૦૮-૨૦૨૨ના રોજ તેણીના પરિવારજનોએ મહેન્દ્ર ઉર્ફે કાળિયાના ઘરે જઈને તેને ઠપકો આપતાં તેણે સગીરાને પતાવી દેવાની અને તેના ટુકડે ટુકડા કરી દેવાની ધમકી આપી હતી. બીજા દિવસે તા.૨૯-૦૮-૨૦૨૨ના રોજ સવારે સગીરા તેના ઘર આગળ ચોકડીમાં બ્રશ કરતી હતી ત્યારે મહેન્દ્ર લોખંડનું ધારિયું લઈને ત્યાં આવ્યો હતો અને તું મારી સાથે પ્રેમ સંબંધ રાખતી નથી એટલે તને જીવવા દેવી નથી તેમ કહીં સગીરના માથા અને મોઢા ઉપર ધારિયાના ઘા મારવા લાગ્યો હતો. સગીરાનું માથું ફાટી જવા સહિત ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં તે નીચે પડી ગઈ હતી. ઘરે હાજર સગીરાને બહેન-બનેવીએ તેની નજીક જવાનો પ્રયાસ કરતાં મહેન્દ્રએ તેમની સામે પણ ધારિયું ઉગામતાં તેમણે બુમાબુમ કરી દીધી હતી અને મહેન્દ્ર ઉર્ફે કાળીયો ત્યાંથી નાસી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત સગીરાને સારવાર માટે મહેસાણા સિવિલમાં લઈ ગયા બાદ અમદાવાદ લઈ જવાતી હતી ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે સાંથલ પોલીસ મથકે હત્યા અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલે કોર્ટ સમક્ષ ૨૪ જેટલા પુરાવા રજૂ કર્યા હતા અને ૧૭ સાક્ષી તપાસ્યા હતા. જે પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજ એસ.એસ.કાલેએ આરોપી મહેન્દ્ર ઉર્ફે કાળીયો રાવળને ૈંઁઝ્ર કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ દંડ સહિત વિવિધ કલમો હેઠળ અલગ અલગ સજા અને દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનારને રૂ.૭ લાખ વળતર અપાવતો આદેશ કર્યો હતો.

    Mehsana Mehsana NEWS murde
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025

    પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah

    June 9, 2025

    અન્ય રાજ્યોથી મુંબઈ આવતા લોકોના કારણે રેલ્વે વ્યવસ્થા પડી ભાંગી છે,Raj Thackeray

    June 9, 2025

    Pakistanની દમનકારી નીતિ, બલુચિસ્તાનના અવાજને દબાવવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.