Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ

    June 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે

    June 19, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ
    • તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે
    • Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે
    • બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે
    • Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!
    • હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Saurashtra કચ્છના 10 સહિત રાજ્યના 33 ફોજદારોને પ્રમોશન
    રાજકોટ

    Saurashtra કચ્છના 10 સહિત રાજ્યના 33 ફોજદારોને પ્રમોશન

    Vikram RavalBy Vikram RavalApril 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાજકોટ શહેર અને ગ્રામ્યના માત્ર જે એ ખાચરની પસંદગી,  હાલ તમામ ફરજ ના સ્થળે જ પોસ્ટિંગ
    Rajkot,તા.08
    રાજ્ય પોલીસ બેડામાં બઢતી અને બદલીના દોર ચાલુ છે. ગત સપ્તાહ  એ.એસ.આઇ ને પ્રમોશન આપી ફોજદાર બનાવવામાં આવ્યા છે.ત્યારે  અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 33 પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.  જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 10 પીએસઆઇનો સમાવેશ થાય છે.વધુ વિગત મુજબ રાજ્ય પોલીસવાડા વિકાસ સહાય દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઇને હંગામી ધોરણે પીઆઇ તરીકે બઢતીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 33 પીએસઆઇને આ બઢતીનો લાભ મળ્યો છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 10 પીએસઆઇનો સમાવેશ થાય છે.રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા બિન હથિયારધારી ફોજદારોને પીઆઇ તરીકેના પ્રમોશનના હંગામી હુકમ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા ડી.વી.કાનાણી, પોરબંદરના એમ.એલ. આહીર, મોરબીના પી.આર. સોનારા, પોરબંદરના કે.એન.ઠાકરિયા, બોટાદના એન.જી. પરમાર ગાંધીધામના પી.સી.મોલિયા, મોરબીના એન.એમ.ગઢવી, ભુજના કે.એ. જાડેજા અને ભુજના જે.કે. બારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટમાં એસપી કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.એ. ખાચરને પણ પીઆઇ તરીકેની બઢતીનો લાભ મળ્યો છે.આ સિવાય જે પીએસઆઇને પીઆઈ તરીકેની બઢતીનો લાભ મળ્યો છે તેમાં બનાસકાંઠાના સી.એફ.ઠાકોર, આણંદના એમ.ડી.પુવાર, સુરતના કે.એચ.રોએલા, બનાસકાંઠાના એલ.જી. દેસાઈ, અરવલ્લીના બી.કે.વાઘેલા, જી-ટુ શાખાના કે.એન. ડોડીયા, પાટણના એચ.ડી.મકવાણા, સુરતના એ.એમ. પરમાર, મહીસાગરના જી.એસ. મહિડા, અમદાવાદ ગ્રામ્યના ડી.એ.ધાંધલીયા, ભરૂચના ડી.એ. ઝાલા, ખેડાના એસ.બી.દેસાઈ, એ.બી. મહેરીયા, નવસારીના એચ.આર. બારોટ, વડોદરાના સી.જી.તોમર, અમદાવાદના પી.એમ.દેસાઈ, એચ.એમ. આહીર, એટીએસના કે.બી. સોલંકી, ગાંધીનગરના ડી.ડી. ચૌહાણ, સુરત ગ્રામ્યના એલ.જી. રાઠોડ, આઇબીમાંથી એન.એ.શુક્લા, વડોદરા ગ્રામ્યમાંથી એ.એ. ભરવાડ અને સાબરકાંઠામાંથી ડી.સી. પરમારનો સમાવેશ થાય છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025
    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ

    June 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે

    June 19, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 19, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 19, 2025

    લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે

    June 19, 2025

    બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ

    June 19, 2025

    તંત્રી લેખ…આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી છે

    June 19, 2025

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.