Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara ના મકરપુરામાં કાંસ પર બનેલા ઝૂંપડા હટાવાયા
    વડોદરા

    Vadodara ના મકરપુરામાં કાંસ પર બનેલા ઝૂંપડા હટાવાયા

    Vikram RavalBy Vikram RavalMay 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કેટલાક ગેરકાયદે ઝૂંપડા સહિત શેડ તથા પાકા ઓટલા પર જેસીબી મશીન ફેરવી દેવાયું હતું

    Vadodara ,તા.૧૩

    વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ મકરપુરા જીઆઇડીસીમાં બંધ વરસાદી કાસ પર બનેલા ગેરકાયદે ઝૂંપડા હટાવવાની કાર્યવાહી આજે પણ ચાલુ રહી છે. ગઈકાલે દબાણ શાખાએ આ જગ્યાએથી ૧૦ જેટલા ગેરકાયદે ઝૂંપડા હટાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી વરસાદી કાંસની હાલ સફાઈ કામગીરી ચાલી રહી છે. જેમાં આ ઝૂંપડા નડતરરૂપ બન્યા છે. આવી જ રીતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કેટલાક ગેરકાયદે ઝૂંપડા સહિત શેડ તથા પાકા ઓટલા પર જેસીબી મશીન ફેરવી દેવાયું હતું.

    ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી બંધ વરસાદી કાસની સફાઈ કામગીરી પ્રિમોન્સૂન અંતર્ગત ચાલી રહી છે. બંધ કાસ પર કેટલાય ઝૂંપડા ગેરકાયદે બની ગયા છે. પરંતુ વરસાદી કાસની પ્રિ મોનસુન અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં આ ઝૂંપડા નડતરરૂપ હોવાથી પાલિકાની દબાણ શાખાએ ૭ જેટલા કાચા ઝૂંપડા તોડી પાડ્યા હતા. પરિણામે વરસાદી કાસની સફાઈ સરળ બની હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ વિસ્તારમાંથી ગેરકાયદે બનેલા ૧૦ જેટલા ઝૂંપડા દબાણ શાખાએ તોડી પાડ્યા હતા. આવી જ રીતે શહેરના પશ્ચિમ વિભાગમાં ગોત્રી પોલીસ સ્ટેશનની તદ્દન નજીક કેટલાક કાચા ઝૂંપડા કેટલાય સમયથી બનેલા હતા. ટીપી અને ટીડીઓ વિભાગમાં આવતા અંગે જાણ થતાં પાલિકાની દબાણ શાખાએ ચારેય કાચા ઝૂંપડા તોડી પાડ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં બનેલો એક શેડ પણ બુલડોઝરના સારે પાલિકાએ તોડી પાડ્યો હતો. તથા વિસ્તારમાં બનેલા મકાનોના રહીશો દ્વારા રહીશો દ્વારા કેટલાક મકાનોની આગળ ગેરકાયદે ઓટલા બનાવી દીધા હતા. આ છ જેટલા ઓટલા પણ જેસીબીના સહારે તોડી પાડવામાં આવ્યા હતા. દબાણ શાખાની કામગીરી વખતે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા પરંતુ પોલીસે મામલો સંભાળી ટોળાને ખદેડી દેતા પાલિકાની કામગીરી સરળ બની હતી.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.