Mangrol,તા.26
માંગરોળ શેરીયાજ બારા નવી બનેલ ગ્રામ પંચાયત ના નવા ચુંટાયેલા સરપંચ અબ્દુલ્લાહ ઈશા સહીત સભ્યો દ્વારા પોતાની 12 જેટલી માંગણી ઓ સાથે તાલુકા વિકાસ અધિકારી અને રજુઆત કરી, નવી પંચાયત ની કચેરી સહીત બારા માં જેટી બનાવવા માંગ કરવામાં આવી હતીમાંગરોળ શેરીયાજ બારા ગ્રામ પંચાયત અલગ થતા નવા ચૂંટાયેલ સરપંચ અને સભ્યને બેસવા માટે જગ્યા ફાળવવા માંગ કરી હતી હાલ ગ્રામ પંચાયત નું બીલ્ડિંગ ના હોવાથી હાલ પૂરતી સુવિધા ઉભી કરવા માંગરોળ તાલુકા પંચાયત માં રજુવાત કરવા આવી છે