Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી

    August 29, 2025

    છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું

    August 29, 2025

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી
    • છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું
    • R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
    • Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
    • Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
    • Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
    • ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
    • 30 ઓગસ્ટ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Kenya માં શિપિંગ કન્ટેનર્સમાંથી એફોર્ડેબલ અને આલિશાન આવાસ તૈયાર કરવાનો ટ્રેન્ડ
    આંતરરાષ્ટ્રીય

    Kenya માં શિપિંગ કન્ટેનર્સમાંથી એફોર્ડેબલ અને આલિશાન આવાસ તૈયાર કરવાનો ટ્રેન્ડ

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kenya,તા.30

    દુનિયા ભરના બંદરગાહો પર લાખો શિપિંગ કન્ટેનર્સ ખાલી પડયા રહે છે. આવરદા પુરી થાય ત્યારે નિવૃત કરતા શિપિંગ કન્ટેનરમાંથી સસ્તા આવાસ તૈયાર કરવાનું દુનિયામાં અનેક ઠેકાણે ચાલે છે પરંતુ આફ્રિકાના કેન્યામાં કન્ટેનર મકાન સૌથી વધુ લોકપ્રિય થઇ રહયા છે.

    રહેઠાણએ દરેક વ્યકિતની પાયાની જરુરિયાત છે અને તેને પ્રાપ્ત કરવું દરેક માટે શકય બનતું નથી. આથી જ તો ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો ઝુગ્ગી -ઝુંપડીઓમાં રહેવા મજબૂર બને છે. કેન્યામાં ૨.૬ કરોડ લોકો અસુરક્ષિત આવાસોમાં રહે છે. જેને એફોર્ડેબલ કહી શકાય તેવી સસ્તી કિંમતના ૨ કરોડ રહેઠાણોની જરુરિયાત છે.

    કેન્યામાં શિપિંગ કન્ટેનર્સમાંથી એફોર્ડેબલ  અને આલિશાન આવાસ  તૈયાર કરવાનો ટ્રેન્ડ 2 - image

    આવા સંજોગોમાં સસ્તા અને ટકાઉ વિકલ્પ તરીકે શિપિંગ કન્ટેનરોમાંથી ઘર તૈયાર કરવામાં આવી રહયા છે. કાર્ગો કન્ટેનરને વૈકલ્પિક આવાસ તરીકે જોવામાં આવી રહયા છે. જેને વૈકલ્પિક કાર્યાલય કે મકાનની થોડાક સમય માટે જરુર હોય તેમના માટે પણ ઉપયોગી બને છે.

    કન્ટેનર મકાનોમાં બારીઓ,દરવાજા અને વેન્ટિલેટર્સની સ્થિતિ હવામાનને અનુકૂળ તૈયાર કરવામાં આવે છે. અંદરનું રાચરચિલું જોતા એક અદભૂત ઘર તૈયાર થાય છે. અનેક કન્સ્ટ્રકશન કંપનીઓ મોડયૂલર ક્ન્ટેનર ઓફિસ અને હાઉસ તૈયાર કરવામાં ઝંપલાવી રહી છે.

    કેન્યામાં શિપિંગ કન્ટેનર્સમાંથી એફોર્ડેબલ  અને આલિશાન આવાસ  તૈયાર કરવાનો ટ્રેન્ડ 3 - image

    પરંપરાગત રીતે બનતા મકાનોની સરખામણીમાં ક્ન્ટેનર આવાસમાં ખર્ચ ઓછો થાય છે.  મકાનના પાયામાં જે ખર્ચ કરવો પડે છે તેની બચત થાય છે. ખાસ કરીને ઢોળાવો કે જયાં ખોદકામ શકય ના હોય ત્યાં પણ ઉપયોગી છે. રેત,સિમેન્ટ અને બ્રિકસ જેવી નિર્માણ સામગ્રીની સરખામણીમાં પરિવહન વધુ સરળ છે.

    કન્ટેનરથી બે બેડરુમનું મકાન તૈયાર ૧ મહિનામાં તૈયાર થઇ જાય છે જયારે પરંપરાગત મકાન તૈયાર કરવામાં ૪ થી ૬ મહિના જેટલો સમય લાગે છે. કન્ટેનર આવાસમાં લાકડાનો ઉપયોગ થતો ન હોવાથી પર્યાવરણને અનુકૂળ છે. ઇંટોના નિર્માણમાં જે પ્રદૂષણ થાય છે તેનો પણ સામનો કરવો પડતો નથી. કન્ટેનર આવાસોને ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલે છે જયારે રેતી સિમેન્ટના બાંધકામ જલદીથી તૂટી જાય છે.

    build-affordable Kenya--Africa luxury-housing new-trend shipping-containers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Thailand ના વડાપ્રધાન Phaythongthayn Shinawatra ને પદ પરથી હટાવ્યા

    August 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારત વિકાસ યાત્રામાં જાપાન પાર્ટનર બન્યું : PM મોદી

    August 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારત `ટેરિફ બોજ’ ભોગવી રહ્યુ છે, હવે China and Brazil નો વારો

    August 29, 2025
    આંતરરાષ્ટ્રીય

     Japan: માત્ર 2 કલાક જ ફોન વાપરી શકાશે સરકારનો અનોખો પ્રસ્તાવ

    August 28, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકી શુટરના હથિયાર પર ‘ટ્રમ્પ કો માર ડાલો’, ‘ભારત પર પરમાણુ બોમ્બ ગીરાઓ’ લખાયુ હતુ

    August 28, 2025
    આંતરરાષ્ટ્રીય

    America એ તૈયાર કરી નવી ટેકનોલોજી: AI ને ટકકર આપનારા બાળકો બનાવવાની તૈયારી

    August 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી

    August 29, 2025

    છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું

    August 29, 2025

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025

    Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો

    August 29, 2025

    Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો

    August 29, 2025

    Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી

    August 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી

    August 29, 2025

    છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું

    August 29, 2025

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.