Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
    • Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત
    • Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર
    • Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા
    • વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu
    • Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»શ્રી મારૂતી ની ૪૧ વર્ષ ની સફર ‘‘ ૨૦૩૫’’ સાથે Logistics Sector પરિવર્તન લાવવાનો સંકલ્પ
    વ્યાપાર

    શ્રી મારૂતી ની ૪૧ વર્ષ ની સફર ‘‘ ૨૦૩૫’’ સાથે Logistics Sector પરિવર્તન લાવવાનો સંકલ્પ

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘‘૪૧ સાલ, સફર બેમિસાલ’’ ના સૂત્ર સાથે નું ટેકનોલોજી, ઓટોમેશન અને દ્વારા ઇન્ટીગ્રેટેડ Logistics Sector સર્વિસીસ ને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય

    ભારતના Logistics Sectorમાં ૪૧ વર્ષ થી અગ્રેસર શ્રી મારૂતી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ () ૪૧મી એનીવર્સરી ૪૧ સાલ. સફર બેમિસાલના  સાથે ઉજવી રહી છે. પરંપરાગત કુરિયર સેવાઓથી શરૂઆત કરનાર કંપની આજે ટેકનેલોજી આધારિત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર બની છે. ૪૧મી એનીવર્સરી ના પ્રસંગે કંપનીએ  ૨૦૩૫ હેઠળ ઇનોવેશન, ઓટોમેશન દ્વારા  કસ્ટમર ને     આપવાનો સંકલ્પ કર્યો છે.

    આ પ્રસંગે શ્રી મારૂતી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરીયાએ જણાવ્યું હતું કે, ૪૧ વર્ષની આ સફર અમારા માટે ગૌરવ અને જવાબદારી, બંનેનો અવસર છે. કર્મચારીઓની મહેનત, ચેનલ પાર્ટનર્સના સહયોગ અને ગ્રાહકોના વિશ્વાસના લીધે જ અમે કુરિયર સર્વિસ થી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સર્વિસીસ સુધી પ્રગતિ સાધી શક્યા છીએ.  ૨૦૩૫ સાથે અમારું લક્ષ્ય ઇનોવેશન, ઓટોમેશન દ્વારા કસ્ટમર ને     આપી ને વિકસિત ભારત ના ઉધોગો અને અર્થતંત્ર ને સહાયક  બનવાનું છે.

    તા.૨૨-૧૦-૧૯૮૫ ના રોજ પોરબંદર થી પ્રારંભ.

    દુરંદેશી ઉધોગ સાહસિક શ્રી રામભાઈ મોકરીયા (શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ લીમીટેડ ના સ્થાપક ચેરમેન) એ  તા.૨૨/૧૦/૧૯૮૫  વિજયાદશમી  ના  રોજ સૌરાષ્ટ્ર ના  પોરબંદર  સહિતના  પાંચ  સેન્ટરથી  શ્રી પ્રવીણભાઈ શર્મા સાથે  ‘‘શ્રી મારૂતી’’ ના  શ્રી ગણેશ કર્યા.

    વર્તમાન ઉપલબ્ધિ.

    શ્રી મારૂતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ લીમીટેડ () એ ૪૧ વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરીને સમગ્ર ભારતમાં તમામ રાજ્યોમાં ૪,૦૦૦થી વધુ આઉટલેટ્‌સ નું રાષ્ટ્રીય નેટવર્ક સ્થાપિત કર્યું છે. વિશ્વભરમાં ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ અને કર્મનિષ્ઠ, નિષ્ઠાવાન તથા સમર્પિત ૨૨,૦૦૦ થી ૨૫,૦૦૦ યુવા પ્રોફેશનલ્સની ટીમ સાથે શ્રી મારૂતી એ કુરિયર ક્ષેત્રમાં ૪૧ વર્ષ પૂર્ણ કરનાર સૌપ્રથમ અને એકમાત્ર ભારતીય કંપની તરીકે અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘‘શ્રી મારૂતી’’ આજે કુરીયર સર્વિસ નો પર્યાય બની ગયો છે. માત્ર એક સાયકલ થી શરૂ કરેલ શ્રી મારૂતી આજે ૧૦૦૦ થી વધુ અત્યાધુનિક કોર્મશિયલ લોજીસ્ટીક વ્હીકલ નો કાફલો ધરાવે છે. જે કસ્ટમર્સ ને ઝડપી, સલામત સર્વિસ ની ખાતરી આપે છે.

    પરિવર્તન

    ટ્રેડીશનલ આંગડીયા સર્વિસ માં પરિવર્તન લાવી ને અલ્ટ્રામોર્ડન કુરીયર બીઝનેસ નું સફળ ફ્રેન્ચાઇઝી  મોડેલ  બનાવવાનું શ્રેય શ્રી રામભાઈ મોકરીયા ને ફાળે જાય છે. શ્રી રામભાઈ ના યુવા સુપુત્ર શ્રી અજય મોકરીયા, એમ.ડી. અને શ્રી મૌલિક મોકરીયા, ચેરમેન દ્વારા શ્રી મારૂતી ના ટ્રેડીશનલ બિઝનેસ ને એડવાન્સ મલ્ટીમોડલ લોજીસ્ટીક બિઝનેસ માં પરિવર્તિત કર્યો. જેમાં ગ્લોબલ લેવલ ના લોજીસ્ટીક સોલ્યુશન  અને   જેવી પ્રોડક્ટ  વિકસાવી અને કંપની ને  વૈશ્વિક પ્રવાહો સાથે ગતિશીલતા આપી છે.

    સામાજિક ક્રાંતિ

    કંપની સાથે જોડાયેલા હજારો કર્મચારીઓના જીવનમાં તેમણે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. કંપનીમાં જોડાયેલા ઘણા જ સામાન્ય વ્યક્તિઓ આજે સફળ બિઝનેસમેન બની ગયા છે. તેમના જીવનમાં શ્રી રામભાઈએ પારસમણિની ભૂમિકા ભજવીને તેમને  માંથી  બનાવી દીધા છે. આ પરિવર્તન માત્ર શ્રી મારૂતી ની ટીમ પૂરતું જ મર્યાદિત નથી. તેમણે સમાજમાં પણ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ કરી છે. પોરબંદર વિસ્તારના બ્રહ્મસમાજમાં રોજગારીની અછત અને વ્યવસાય માટેની મર્યાદિત તકો વચ્ચે શ્રી રામભાઈ મોકરીયાએ વર્ષ ૧૯૮૫થી બ્રહ્મ સમાજ ના સંખ્યાબંધ યુવાનોને પારખીને તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેમને આર્થિક રોકાણ કે જોખમ વિના બ્રાન્ડેડ બિઝનેસ કરવાની એક સુવર્ણ તક પૂરી પાડી છે. આ યુવાનોને ‘‘ શ્રી મારૂતી’’ સાથે જોડીને તેમને બિઝનેસની પ્રોફેશનલ ટ્રેનિંગ આપી, ભારતનાં મેટ્રો શહેરોમાં બિઝનેસમેન તરીકેનું સ્થાન અપાવ્યું છે. આજે તેમની નવી જનરેશન વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને નવા વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવવા સક્ષમ બની રહી છે.

    રામભાઈનું ગાંધી એવોર્ડથી સન્માન

    ગાંધી જયંતી ના અવસરે એક અગ્રણી ઉધોગપતિ તરીકે તેમજ જાહેર સેવા ના ઉમદા કામગીરી માટે શ્રી મારૂતી ના સ્થાપક ચેરમેન શ્રી રામભાઈ મોકરીયા ને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા    ‘‘ગાંધી એવોર્ડ’’ થી સન્માનિત કરવામાં આવેલ છે. દેશ ના ૨૨ થી ૨૫૦૦૦ લોકો ને રોજગાર આપવો તે ખુબ જ ઉમદા કામ છે. તેમ જણાવતાં શ્રી રામભાઈ એ કહેલ કે દેશ પ્રત્યે મારી ફરજ બજાવી તે બદલ  કૃતજ્ઞતા અનુભવું છું અને આ સન્માન બદલ રાજકોટ મહાનગરપાલિકા નો આભાર માનું છું.

    એનીવર્સરી સેલિબ્રેશન – ચેનલ પાર્ટનર અને ટીમ મેમ્બર્સ નું એવોર્ડ-રીવોર્ડ દ્વારા સન્માન.

    તે શ્રી મારૂતીની સફળતાનો પાયો છે. તે માટે ડીલીવરી સ્ટાફનું યોગદાન ખૂબ જ મહત્વનું છે આ યોગદાનની નોંધ લેવા માટે શ્રી મારૂતી એ ૪૧મી એનિવર્સરી નિમિત્તે ‘‘ ના  હેઠળ ૪૧ ડીલીવરીમેન નું  સન્માન કરેલ છે.

    શ્રી મારૂતી નેશનલ નેટવર્ક ભારત ના તમામ રાજ્યો માં વિસ્તરેલ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના  તમામ  રાજ્યમાંથી  વિવિધ  સંસ્કૃતિ અને  ભાષા  ના લોકો શ્રી મારુતિ માં જોડાઈને  શ્રી મારૂતી નો એક અવિભાજ્ય હિસ્સો બની ગયા છે. વિવિધતામાં એકતાનો આ ઉત્તમ નમુનો છે.  શ્રી મારૂતી માં પરિવાર ભાવના મુખ્ય છે તેથી લોકો કંપનીની શરૂઆતથી આજ દિન સુધી સતત ૪૦ વર્ષના લાંબા સમયથી તેની સાથે કર્મચારી કે ચેનલ પાર્ટનર તરીકે જોડાયેલ છે.   કંપનીના સ્થાપના થી લઈને આજ દિન સુધી સતત કંપની સાથે જોડાયેલ કંપનીના ઉતાર ચઢાવ ના સાક્ષી તેવા વિરલ પ્રતિભાવાન કર્મનિષ્ઠ ૪૧ ચેનલ પાર્ટનર / કર્મચારીઓ ને શ્રી મારૂતી ના મેનેજમેન્ટે ‘‘   ’’ ના  હેઠળ સમ્માનિત કરી રહી છે.

    સાથે સાથે કંપની ના લક્ષ મુજબ બીઝનેસ કરવામાં સફળ  ૪૧ ચેનલ પાર્ટનર ને   તરીકે સન્માન કરી રહી છે. કંપની ના અવિરત વિકાસ નો સંદેશ આપવા સ્થાપના દિને ભારતભર ના વિવિધ રાજ્યો માં કંપનીએ તા.૨૨-૧૦-૨૦૨૬, એનીવર્સરી ના દિવસે એકીસાથે નવા ૪૧ ચેનલ પાર્ટનર્સ નું ઓપનીંગ કરવામાં આવનારું છે.  અને તેની સાથે ૪૧ નવા પીનકોડ માં સર્વિસ નો શુભારંભ કરશે. અત્રે નોંધનીય છે કે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ કાશ્મીર માંથી કલમ ૩૭૦ નાબુદ કરી ત્યારબાદ       શ્રી મારૂતી એ જમ્મુ અને કાશ્મીર માં શ્રીનગર સહીત સેન્ટર માં ૨૫ આઉટલેટ ઓપન કરેલ છે.

    સમાજ સેવા અને દેશ સેવા કોરોનાકાળમાં મારૂતિ બન્યુ જીવન સંજીવની

    શ્રી મારૂતી અને તેમની ટીમ બિઝનેસ માં અગ્રેસર હોવા ઉપરાંત જરૂર પડ્યે દેશની જનતા ને પડખે રહેલ છે. સમાજ સેવા, દેશ સેવા તે રામભાઈ ને રાષ્ટ્રવ્યાપી ટીમ ને આપેલા સંસ્કાર છે. ભૂતકાળ માં સુરત નો પ્લેગ, કચ્છ નો ભુકંપ, પોસ્ટ ની હડતાલ,કારગીલ યુદ્ધ, પુલવામા એટેક જેવી કુદરતી કે માનવ સર્જિત આફતો વખતે રાષ્ટ્ર ભાવના થી પ્રેરાઈ ને દેશને આર્થિક અને સેવાકીય યોગદાન પૂરું પાડેલ છે.

    કોરોનાના કપરા કાળમાં જીવન જરૂરી વસ્તુઓ તેમજ દવાઓ માટે સર્વિસ ચાલુ રાખી ને મારૂતિ કુરિયર જીવન સંજીવની બન્યુ હતુ. પી.એમ. કેર ફંડમાં ૧ કરોડ ૮ લાખ અને સી.એમ.કેરમાં ૨૭ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ.

    ટ્રાન્સપોટેશન ને પોલ્યુશન ફ્રી બનાવવા માટે શ્રી મારૂતી એ ઇલેક્ટ્રિક વાહનો ને પ્રાયોરીટી આપેલ છે. ૨૦૨૧ થી આજદીન સુધીમાં સંખ્યાબંધ ડીઝલ કોર્મશીયલ વ્હીકલ ને શ્રી મારૂતી એ ઈ-વ્હીકલ માં તબદીલ કરેલ છે. ૨૦૨૨ થી કસ્ટમર્સ ને રીસીપ્ટ ની હાર્ડ કોપી ના બદલે ડીઝીટલ કોપી આપવાનું શરુ કરી   દ્વારા પેપર ની બચત કરી    ની   ઝુંબેશ માં સહયોગ આપ્યો છે.

    કંપનીના ગૌરવપૂર્ણ ૪૧ વર્ષોની ઊજવણી અંગે શ્રી મારૂતી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ()ના ફાઉન્ડર ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે ‘‘અમે અમારી કામગીરીના ૪૧ ઝળહળતા વર્ષો પૂર્ણ કરી રહ્યા છીએ.  આ ૪૧ વર્ષોમાં શ્રી મારૂતી ભારતભરના અનેક બિઝનેસ ની  બની રહી છે. ઇનોવેશન થકી અમે કરોડો લોકોની લોજિસ્ટિક્સની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ અને સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસને સહયોગી થઈ રહ્યા છીએ. ભારત એક વિકસિત રાષ્ટ્ર બની ચુક્યું છે ત્યારે શ્રી મારૂતિ દેશ ની ઇન્ડસ્ટ્રી અને ફાયનાન્શિયલ સેક્ટર ને     પૂરી પાડી ને દેશ ની   ને નોંધપાત્ર યોગદાન આપી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિકસિત ભારત ૨૦૪૭’’ દ્વારા ભારત ને આઝાદી ના ૧૦૦ વર્ષ પુરા થાય ત્યાં સુધીમાં (૧૯૪૭ થી ૨૦૪૭) એક આત્મનિર્ભર સમૃદ્ધ  આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો એક મહત્વપૂર્ણ  સંકલ્પ કર્યો છે ત્યારે દેશ ની વિકાસયાત્રા માં પોતાનો સુર પુરાવવા તત્પર અને કટિબદ્ધ છીએ.’’

    લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ટેકનેલોજી, ઓટોમેશન અને ડિજિટલાઇઝેશનનું મહત્ત્વ સતત વધી રહ્યું છે ત્યારે શ્રી મારૂતી તેની ઇકોસિસ્ટમને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરિવર્તનના આગામી તબક્કાને દિશા આપવા માટે કંપનીએ ‘‘ ૨૦૩૫’’ નક્કી કર્યું છે, જેના હેઠળ શ્રી મારૂતી ટેકનેલોજી આધારિત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ વિકસાવી ચુકી છે. માર્કેટ ની બદલાતી જરૂરિયાતો અને ભારતીય વ્યવસાયોની વધતી માંગને અનુરૂપ શ્રી મારૂતિએ પોતાની સેવાઓનો વ્યાપ વિસ્તાર્યો છે. આજે કંપની એક્સપ્રેસ ડિસ્ટ્રીબ્યુશન, ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ અને ફુલફિલમેન્ટ, કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ, બલ્ક કાર્ગો, ફુલ ટ્રક લોડ (એફટીએલ), પાર્ટ ટ્રક લોડ (પીટીએલ) અને ઇન્ટરનેશનલ  લોજિસ્ટિક્સ જેવી સર્વિસીસ પૂરી પાડે છે. અમે હજુ વધુ લેન્ડમાર્ક હાંસલ કરવા સજ્જ છીએ અને તમામ માનવંતા ગ્રાહકો, ચેનલ પાર્ટનર્સ, કર્મચારીઓ અને લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીના તમામ હિતધારકો માટે વધુ સારી ઇકોસિસ્ટમ ઊભી કરવા અને ઇનોવેટિવ લોજિસ્ટિક્સ સોલ્યુશન પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ શ્રી અજય મોકરિયાએ ઉમેર્યું હતું.

    શ્રી મારૂતી પરિવાર ના તમામ સભ્યો, માનવંતા ગ્રાહકો, બિઝનેસ એસોસિએટસ તથા શુભેચ્છક મિત્રો નો આ એનિવર્સરી ના પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ.

    Logistics Sector
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે પશાંતિવન પાર્ક ખાતે RCC રોડનું ભવ્ય ખાતમુહૂર્ત
    Next Article Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    October 19, 2026
    વ્યાપાર

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026
    વ્યાપાર

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026
    વ્યાપાર

    Stock Market મૂવમેન્ટ: સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026
    વ્યાપાર

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત… ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,810
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 23:11
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026

    Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત

    October 20, 2026

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026

    Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.