Ahmedabad ,તા.૧૭
એડિજીટલ એરેસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના છ શખ્સોની અમદાવાદ સાયબર ક્રાણ પોલીસે ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમ પોલીસને માહિતી મળી હતી કે ભારત દેશના નાગરિકોને કોલ કરી નછૈંના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી તમારો ફોન બે કલાકમાં બંધ થઇ જશે તેવી ધમકી આપી ડિજીટલ એરેસ્ટ કરતી ગેંગ કાર્યરત છે. જેને આધારે પોલીસે છેતરપિંડી કરતી કરતી ગેંગના છ સભ્યોની ધરપકડ કરી છે.
આ બનાવમાં ફરિયાદીને તા.૩૧/૦૫/૨૦૨૫ થી તા.૦૬/૦૬/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી બોમ્બે સી.બી.આઇ. માંથી પોલીસ યુનિફોર્મ પહેરેલ, એપ્લીકેશન ઉપર સુપ્રીમ કોર્ટ બાર એસોશીયેશનનો સિક્કો કરેલ લેટર,જજ ગોગાઇ સાહેબ નામ ધારણ કરનાર તથા સી.બી.આઇ.ડિપાર્ટમેન્ટનો લેટર તેની નીચે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાતથા નીચે નિરજકુમાર આસિસ્ટંટ ડાયરેક્ટર , ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ મુબઈના સિક્કા કરેલ લેટર વગેરે તથા નામ ધારણ કરી ફરિયાદીને ધરપકડ વોરન્ટને નામે ડરાવી ઓનલાઇન વોટ્સએપ વીડીયો કોલ કર્યો હતો.
બાદમાં ફરિયાદીના બેંકના ખાતામાં બે કરોડ રૂપિયા બ્લેકમની છે કહીને ફરિયાદી પાસેથી કુલ રૂ.૧,૩૬,૦૦,૦૦૦ આરટીજીએસ દ્વારા ટ્રાન્ઝેક્શન કરાવી ધમકી આપીને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો.જેમાં ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અલગ અલગ ટીમો બનાવી અટક કરી હતી.
જેમાંનીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાંઆવી હતી.
(૧) નિશાંત સ/ઓ અશોકકુમાર રાઠોડ ઉ.વ.-૪૩ ધીંધો-વેપારી રહેવાસીઃ ૭૦૧-એ-બ્લોક શાષ્વત મહાદેવ -૩ વસ્ત્રાલ
અમદાવાદ મુળ વતન- રનમગળનગર, ભાવુભા ચોકની પાસે ભાવનગર. કારખાનુ- ખોડીયાર એસ્ટેટ સેડ નીં-૧૩
રિધ્ધિ મશીન એન્ડ ટુલ્સ સીટીએમ અમદાવાદ
(૨) યશ (ઉફે -ચુચુ) સ/ઓ સુરશે ભાઇ પટેલ ઉ.વ.-૨૫ ધીંધો-વેપારી રહેવાસીઃ સી-૪૦૪ વ્રજવાટીકા -૩, દ્વારકેશ ફાર્મ
વસ્ત્રાલ ગામ અમદાવાદ . કારખાનુ- ખોડીયાર એસ્ટેટ સેડ નીં-૧૩ રિધ્ધિ મશીન એન્ડ ટુલ્સ સીટીએમ અમદાવાદ
(૩) કુલદીપ સ/ઓ જઠેારામભાઇ જોશી ઉ.વ.૨૦, ધીંધો-છુ ટક મજુ રી,રહે- ૨૭, નવદુર્ગા સોસાયટી, નરોડા,
અમદાવાદ,રમળ વતન- ગામ- ભાચલી, તા- વાવ જી-બનાસકાંઠા
(૪) હીતેશ સ/ઓ મફાભાઇ ચૌધરી ઉ.વ.૨૬ ધીંધો-છુટક મજુરી,રહે-મ.નીં-૨૭, નવદુર્ગા સોસાયટી, નરોડા, અમદાવાદ
મુળ વતન- માલોતરા ગામ તા-ધાનેરા, જી-બનાસકાંઠા
(૫) રસધ્ધરાજ સ/ઓ રાણજી ચૌહાણ ઉ.વ.૨૨ ધીંધો-છુ ટક મજુ રી,રહે- મ.નીં-૨૭, નવદુર્ગા સોસાયટી, નરોડા,
અમદાવાદ મુળ વતન-ગામ-શેડલા તા-થરાદ જી- બનાસકાંઠા
(૬) જગદીશ સ/ઓ જીવાભાઇ ચૌધરી ઉ.વ.૨૭, ધીંધો-ખેતી રહે- ગામ-ધાખા તા-ધાનેરા જી- બનાસકાંઠા