Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી
    • શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે
    • Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી
    • New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો
    • કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા
    • Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા
    • પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ
    • TV actors Paras Chhabra and Karan Khandelwal પણ મહારાજજીના શરણમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot :માલિયાસણના પાર્ટી પ્લોટમાંથી રૂ. 1.60 લાખનો હાથફેરો કરનાર તસ્કર ઝડપાયો
    રાજકોટ

    Rajkot :માલિયાસણના પાર્ટી પ્લોટમાંથી રૂ. 1.60 લાખનો હાથફેરો કરનાર તસ્કર ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાના હરેશ ચાવડાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો
    Rajkotતા.21
    શહેરની ભાગોળે આવેલા માલિયાસણના સાગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત પાર્ટી પ્લોટમાંથી લગ્ન ડેકોરેશન સહિતની રૂ. 1.60 લાખની ચીજ-વસ્તુ ઉઠાવી જનાર તસ્કરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. નજીક સાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં  ભાડેથી   ઓમ પાર્ટી પ્લોટ ચલાવતા ભાવીનભાઇ રમેશભાઈ ચોવટીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,  સાથોસાથ વેલનાથપરામાં ભગવતી મંડપ સર્વિસ ચલાવે છે. ગઈ તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ  લગ્નની સીઝન પુર્ણ થતા ઓમ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન ડેકોરેશનને લગતી ચીજવસ્તુઓ જેમા ખુરશી, લાઈટો, ટેબલોની ગણતરી કરી પાર્ટી પ્લોટ ખાતે રાખેલ હતી. બાદમા તા. ૧૮/૦૩/૨૦૨૫ ના રોજ પાર્ટી પ્લોટ ખાતે જઈને જોતા લાકડાની પાટવાળા લોખંડની ફ્રેમ વાળા 65 ટેબલ, 11 પાર-લાઈટ, 30 પ્લાસ્ટીકની સફેદ કલરની  ખુરશીઓ એમ મળી કુલ રૂ. 1,60,100ની મતાની ચોરી થયાની ફરિયાદ કુવાડવા પોલીસમાં નોંધાવી હતી. તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ  એએસઆઈ સી એમ ચાવડા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, ઉમેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે માલીયાસણ ચોકડી નજીક સાગર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી હરેશ વિનુભાઈ ચાવડા (ઉ.વ. 30 હાલ રહે રંગીલા સોસાયટી, નવાગામ, રાજકોટ.  મૂળ રહે કાબરણ ગામ, ચોટીલા, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી 65 ટેબલ, 20 ખુરશી અને 11 પાર લાઈટ સહિત રૂ. 1.60 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025

    New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો

    June 18, 2025

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.