એલસીબી એ ધરોડો પાણી 65,000 નો મુદ્દામાલ કબજે કર્યો, ઉમરાળાના દડવાનો સંજય મકવાણા ની શોધખોળ
Bhavnagar.તા.05
ભાવનગર શહેર અને જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા અને હવાનું ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસપી ડોક્ટર હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ એ આર વાળા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વલભીપુર ના પાટીવાડા વિસ્તારમાં રહેતો અજય મહેશ શાણપરા પોતાના મકાને ચોરાવ વાહનો રાખ્યા હોવાની સ્ટાફને મળેલી બાતમીના આધારે પીએસઆઇ પી ડી ઝાલા સહિતના સ્ટાફે વલભીપુરના પાર્ટીવાળા વિસ્તારમાં દરોડો પાડતા મકાનમાંથી 4 બાઈક મળી આવતા તેની પૂછપરછ કરતા તેણે મિત્ર ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતો સંજય ઘનશ્યામ મકવાણાni મદદથી વઢવાણ ધંધુકા અને વલભીપુર પોલીસ મથકમાં વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી તેમજ વલભીપુર શહેરમાં રહેતા રામજીભાઈ પટેલ ના પત્નીને માર મારી અને સોના ચાંદીના ઘરેણા ની લૂંટ નો મુદ્દામાલ સંજય મકવાણા પાસે હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે