Rajkot,તા.10
શહેરના સાધુ વાસવાણી રોડ નજીક રોડ નજીક ગંગોત્રી ચોક સમરસ હોસ્ટેલ ની સામે આવેલી માલધારી ટી સ્ટોલ નામની પાનની કેબીનનું પતરૂ તોડી અંદર ટેબલના ખાનામાંથી રોકડ અને મોબાઈલ મળી રૂપિયા 23,000 ની માતાની ચોરી કરી ગયા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ શહેરના રહ્યા ધાર સ્લમ ક્વાર્ટર માં રહેતા લાલજીભાઈ ગાંડુભાઈ ભરવાડ ની ગંગોત્રી ચોકમાં સમરસ હોસ્ટેલ ની સામે માલધારી ટી સ્ટોલ નામની પાનની દુકાનની અજાણ્યા તસ્કરોએ કેબીન સાહેબનું પતરું તોડી કેબિનની અંદર ટેબલના ખાનામાંથી રોકડા 18000 અને samsung નો મોબાઇલ મળી ₹23,000 ની મતદાન ચોરી કરી ગયા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે પીએસઆઇ વીજી ડોડીયા સહિતના સ્ટાફે ધોરણ 6 ની કાર્યવાહી આધારિત છે