Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three
    • કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય
    • પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન
    • પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય
    • ભારતીયો પર Saudi Arabia ની મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી, વિદેશ મંત્રાલય
    • Donald Trump કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે
    • Kerala ના દરિયાકાંઠે જહાજમાં આગ,નૌકાદળ દ્વારા ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા
    • કાકીના લગ્નમાં હાજરી આપતી વખતે સગીર છોકરી પર સામૂહિક દુસ્કર્મ , ૮ આરોપીઓની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar SOGની કાર્યવાહી: દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Surendranagar SOGની કાર્યવાહી: દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Surendranagar,

     પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા હથિયારધારા અંગેની ખાસ ડ્રાઇવના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયા (IPS) નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારધારાના ગુનાઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સૂચનાના અમલ રૂપે સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે સફળતાપૂર્વક એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડી ધોરણ 6 ની કાર્યવાહી હાથ ધરી હતી.
    આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, SOG સ્ટાફ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન માલવણથી વિરમગામ હાઈવે ઉપર ઉમા સંકુલ પાસે આવતા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, અનીસખાન અનવરખાન મલેક (રહે, સેડલા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર, ઉંમર ૨૩ વર્ષ) નામનો એક શખ્સ હાથ બનાવટનો દેશી તમંચા સાથે સેડલાથી માલવણ ટોલટેક્ષ તરફ આવતા રસ્તેથી નીકળવાનો છે.
    આ હકીકતના આધારે, SOG ટીમે તુરંત કાર્યવાહી કરી વોચ ગોઠવી હતી. બાતમીવાળા સ્થળેથી પસાર થઈ રહેલા અનીસખાન અનવરખાન મલેકને પોલીસે આંતરી પાડી, તેની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલો એક દેશી તમંચો (કિંમત આશરે રૂ. ૨૫૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને દબોચી લીધો હતો.
    પકડાયેલા આરોપી અનીસખાન અનવરખાન મલેક વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી) એ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    આ સફળ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલા, હેડ કોન્સ્ટેબલ ચેહરભાઈ અમરશીભાઈ ઝીંઝુવાડીયા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ અંબારામભાઈ મેટાલીયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલ હતા.
    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Rapar પંથકમાં ભુસુ ખાધા બાદ 20 પશુના મોત: 50થી વધુ ને અસર

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: વેજાગામ માં પગ લપસી જવાથી ચેકડેમ માં પડેલા પ્રૌઢનું મોત

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: વ્યાજખોરોથી ત્રાસેલા ગુંદાસરાનાં યુવાને આપઘાત કરુછુ તેવો વિડીયો વાયરલ કર્યો

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Upletaની વિજય નગર સોસાયટીમાંથી દારૂ ના જથ્થા સાથે મકાન માલિક ઝડપાયો

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Babraના અમરાપુર ગામે પત્તા રમતા આઠ જુગારી ઝડપાયા

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025

    ભારતીયો પર Saudi Arabia ની મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી, વિદેશ મંત્રાલય

    June 9, 2025

    Donald Trump કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.