Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 03 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
    મનોરંજન

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    સલમાન ખાનનો નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાને તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે બાળપણમાં હું જાતીય સતામણીનો શિકાર બન્યો હતો. પરંતુ તેણે ઘણા વર્ષો સુધી આ અંગે કોઈની સાથે વાત નહોતી કરી. તેણે રિયાલિટી શો ‘અલાયન્સ’માં આ વાતનો ખુલાસો કર્યો.શોમાં આ અઠવાડિયે સોહેલ ખાનની ટીમ લીડરબોર્ડમાં ટોપ પર રહી હતી. જીતના જશ્ન અને હળવા માહોલ વચ્ચે તેણે બીજા કન્ટેસ્ટન્ટ અર્સલાન ગોની, રૂહી દોસાની અને અલી ગોની સાથેની વાતચીતમાં પોતાના બાળપણનો આ અનુભવ શેર કર્યો હતો.

    રેગિંગ વિરુદ્ધ વાત કરતા સોહેલે કહ્યું કે, ‘જ્યારે હું નાનો હતો ત્યારે મારું જાતીય શોષણ થયું હતું અને મેં વર્ષો સુધી આ વાત મારા મનમાં દબાવી રાખી હતી.’ મોટા થયા બાદ તેણે પોતાના પિતાને આ અંગે જણાવ્યું હતું. સોહેલના જણાવ્યા પ્રમાણે તેમના પિતાએ તેને પૂછ્યું હતું કે, ‘આટલા વર્ષો સુધી આ વાત કેમ પોતાના મનમાં દબાવી રાખી.’

    આ જ એપિસોડમાં સોહેલ ખાન પોતાના પરિવાર વિશે વાત કરતા ઈમોશનલ થઈ ગયો. તેણે કહ્યું કે, હું મારા પરિવારને ખૂબ જ મિસ કરુ છું. શોના હોસ્ટ કુણાલ ખેમુ સાથે વાત કરતા સોહેલે જણાવ્યું કે, મેં ભૂતકાળમાં પણ ઘણા રિયાલિટી શો હોસ્ટ અને જજ કર્યા છે, પરંતુ એક કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધા પછી મને કન્ટેસ્ટન્ટ પર આવતા મેન્ટલ અને ઈમોશનલ પ્રેશરનો અહેસાસ થયો. સોહેલે વધુમાં કહ્યું કે ‘અલાયન્સ’માં ભાગ લીધા પછી મને એવી શીખ મળી, જે પોતાના 55 વર્ષના જીવનમાં ક્યારેય શીખી નહોતો શીખ્યો.

    આ શોમાં સોહેલ ખાન સાથે તેની પૂર્વ પત્ની સીમા સજદેહ પણ છે. સીમાએ શોમાં વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી છે. શોમાં સીમાની એન્ટ્રી બાદ બંને વચ્ચે બોન્ડિંગ સારું જોવા મળી રહ્યું છે. સીમાનું સ્વાગત કરતા સોહેલે જણાવ્યું હતું કે, ‘મેં આ સુંદર મહિલા સાથે 25 વર્ષ વિતાવ્યા છે અને જો સંબંધમાં કોઈ ભૂલ થઈ હોય, તો તેની જવાબદારી હું પોતે લઉં છું.’

    Sohail Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patelએ સમર્થનમાં નિવેદન આપ્યું
    Next Article Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singhએ નકારી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    મનોરંજન

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026
    મનોરંજન

    Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

    September 2, 2026
    મનોરંજન

    Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ

    September 2, 2026
    મનોરંજન

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026
    મનોરંજન

    Tukaram Munde દરોડાની અસરને કારણે, ટિ્‌વંકલ ખન્ના હવે ઘરે પનીર બનાવી રહી છે

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-09-2026 07:05
    Categories
    Latest News

    03 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Market માં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.