Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો
    • Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે
    • મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા
    • બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ
    • મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ
    • Operation Sindoor બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three
    • કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Somnath સાગર સુરક્ષા કવચનો પ્રારંભ
    સૌરાષ્ટ્ર

    Somnath સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prabhas-Patan, તા.૧૩

    વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિર અને ૧૧૦ કી.મી.ના ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં અને કિનારાઓમાં સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે. જે આજે રાત્રીના ૮ વાગ્યે સાગર મોકડ્રીલની આ કવાયત પુરી થશે. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાની નીચે જીલ્લાની એસઓજી, એલસીબી, દરિયાઈ સીમાને સાંકળતા પોલીસ સ્ટેશનો તથા કોસ્ટગાર્ડ, ફીસરીઝ, પોર્ટ, એલઆઈબી સહિતની વિવિધ ટુકડીઓ સજાગ અને સ્ટેન્ડ ટુ પોઝીશનમાં પેટ્રોલીંગ કરી રહી છે.

    શંકાસ્પદ કે જરૂર લાગે તેવી બોટના ડોક્યુમેન્ટસ, બોટમાં કોણ-કોણ છે શું છે તે પુછપરછ અને ડમી બોટ સાથે મોકડ્રીલનો સમાવેશ થાય છે. વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ઝેડ પ્લસ સુરક્ષાચક્ર ધરાવતુ હોઈ તેને પણ આ સુરક્ષા કવાયતમાં આવરી લેવાયુ છે.આ સુરક્ષા કવાયતમાં એસઓજીના એન.બી.ચૌહાણ, એલસીબી પોલીસ ઈન્સ અરવિંદસિંહ જાડેજા, સિંઘવ ઉદય રાવલ નવા બંદર વી.કે.ઝાલા, કોડીનાર-પ્રભાસ પાટણ સુત્રાપાડા, વેરાવળ પોલીસ, મરીન પોલીસ સ્ટેશનો સહિત સમગ્ર કાફલો આદ્રીથી છે ક નવાબંદર સુધીનો દરિયો હથિયારબંધ જવાનો સાથે ખૂંદી રહી છે.

    Prabhas-Patan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Rapar પંથકમાં ભુસુ ખાધા બાદ 20 પશુના મોત: 50થી વધુ ને અસર

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: વેજાગામ માં પગ લપસી જવાથી ચેકડેમ માં પડેલા પ્રૌઢનું મોત

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: વ્યાજખોરોથી ત્રાસેલા ગુંદાસરાનાં યુવાને આપઘાત કરુછુ તેવો વિડીયો વાયરલ કર્યો

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Upletaની વિજય નગર સોસાયટીમાંથી દારૂ ના જથ્થા સાથે મકાન માલિક ઝડપાયો

    June 9, 2025
    સૌરાષ્ટ્ર

    Babraના અમરાપુર ગામે પત્તા રમતા આઠ જુગારી ઝડપાયા

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025

    મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ

    June 10, 2025

    Operation Sindoor બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.