Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»SRO launches European Space એજન્સીના પ્રોબ-3 મિશનને તરતું મૂક્યું
    ટેક્નોલોજી

    SRO launches European Space એજન્સીના પ્રોબ-3 મિશનને તરતું મૂક્યું

    Vikram RavalBy Vikram RavalDecember 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇન્ડિયન  સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) આજે ૨૦૨૪ની  ૫, ડિસેમ્બરે, સાંજે ૪ : ૦૪ વાગે  તેના વર્કહોર્સ ગણાતા રોકેટ પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી ૫૯ (પીએસએલવી-સી ૫૯) દ્વારા યુરોપિયન સ્પેસ એજન્સી(ઇએસએ)ના પ્રોબ -૩ મિશનને  સફળતાપૂર્વક તરતું મૂક્યું છે.  

    ઇએસએના પ્રોબ-૩ મિશનને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક તરતું મૂકાયું છે.

    ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે એવી માહિતી આપી છે કે (પીએસએલવી-સી ૫૯) રોકેટે પ્રોબ-૩ મિશનના બે સેટેલાઇટ્સને બરાબર ૧૮ મી મિનિટે તેની  નિશ્ચિત ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા છે. 

    આમ તો પ્રોબ-૩ મિશનને ગઇકાલે બુધવારે જ તરતું મૂકવાનું હતું. જોકે મિશનમાં અમુક ટેકનિકલ અવરોધ સર્જાયો હોવાથી મૂળ કાર્યક્રમમાં ફેરફાર કરીને મિશનને આજે તરતું મૂકાયું  છે.

    આજે ઇએસએના વિજ્ઞાાનીઓની ટીમ પણ અહીં હાજર રહી હતી. ટીમના સભ્ય જોએ ઝેન્ડરે  ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારું પ્રોબ-૩ મિશન સફળ રીતે તેની ભ્રમણકક્ષામાં ગોઠવાઇ ગયું હોવાથી અમે બેહદ ખુશી વ્યક્ત કરીએ છીએ. 

    * પ્રોબ – ૩ નો ખર્ચ : કેટલો સમય કાર્યરત રહેશે : ઇએસએનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે પ્રોબ – ૩ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૨૧૦ અમેરિકન ડોલર છે. અવકાશયાન બે વર્ષ સુધી કાર્યરત રહેશે.

    * પ્રોબ-૩ નો હેતુ અને કૃત્રિમ ગ્રહણનો વિશિષ્ટ પ્રયોગ :

       પ્રોબ-૩ મિશનમાં ખરેખર તો  સેટેલાઇટ્સ છે.આ બંને સેટેલાઇટ્સમાં કોરોનાગ્રાફ(જેનું વજન :૩૧૦ કિલો છે) અને ઓકલ્ટર(જેનું વજન :૨૪૦ કિલો છે) એમ બે જુદાં જુદાં અવકાશયાન છે. આ બંને સેટેલાઇટ્સ એકબીજાથી ૧૫૦ મીટર(૪૯૨ ફૂટ)નું અંતર રાખીને કામગીરી કરશે.

    પ્રોબ-૩નો હેતુ સૂર્યની બાહ્ય કિનારી કોરોનામાં થતી અકળ ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરીને તેની ઉપયોગી માહિતી મેળવવાનો છે. સૂર્યની સપાટીના તાપમાન(૬,૦૦૦ કેલ્વિન) કરતાં તેની બાહ્ય કિનારી કોરોનાનું તાપમાન(૧૦–૨૦ લાખ કેલ્વિન) ચોક્ક્સ કયાં કારણો –પરિબળોને કારણે આટલું બધું વધુ હોય છે તેનું રહસ્ય શોધવા પ્રયાસ થશે.ઉપરાંત, દર ૧૧ વર્ષે શરૂ થતી સૌર સાયકલ દરમિયાન આદિત્યનારાયણમાં થતા મહાભયંકર ખળભળાટ અને તેમાંથી ફેંકાતી ભારે વિનાશક સૌર જ્વાળાઓનો પણ અભ્યાસ થશે. 

    મહત્વની બાબત તો એ છે કે બંને સેટેલાઇટ્સ દ્વારા અંતરિક્ષમાં કૃત્રિમ ગ્રહણનો માહોલ તૈયાર કરવામાં આવશે.સરળ રીતે સમજીએ તો ઓક્લ્ટર નામનું અવકાશયાન સૂર્યની ઝળહળતી સપાટી સામે કૃત્રિમ અવરોધ સર્જશે, જ્યારે કોરોનાગ્રાફ અવકાશયાન સૂર્યની ઝાંખી થઇ ગયેલી કોરોના(સૂર્યની બહારની કિનારીને કોરોના કહેવાય છે) માં થતી અકળ ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરશે.ઉપયોગી માહિતી મેળવશે. કૃત્રિમ ગ્રહણની આ ટેકનિકલ પ્રક્રિયા ૨૦૨૫ના નવા વર્ષથી શરૂ થશે.

    સતત છ કલાક સુધી ચાલનારા કૃત્રિમ ગ્રહણના અભ્યાસ દ્વારા ઇએસએના ખગોળશાસ્ત્રીઓ કોરોનાનો ગહન અભ્યાસ કરી શકશે. સાથોસાથ ગહન નિરીક્ષણ પણ કરીને અત્યાંત ઉપયોગી માહિતી મેળવી શકશે.ખરેખર તો  છ કલાકના કૃત્રિમ ગ્રહણની આ પ્રક્રિયા દર વર્ષે થતાં ૫૦ કુદરતી ગ્રહણોના નિરીક્ષણ બરાબર હશે. પહેલા ગ્રહણનાં પરિણામ ૨૦૨૫ના માર્ચમાં મળશે.

    ખગોળશાસ્ત્રીઓને જે માહિતી મળશે તેના દ્વારા સ્પેસ વેધર(સૂર્યમાં થતા મહાભયાનક તોફાનની પૃથ્વી પર થતી અસરને સ્પેસ વેધર કહેવાય છે)ની સચોટ આગાહી થઇ શકશે.દર ૧૧ વર્ષે સૂર્યમાં થતા ભારે ખળભળાટને કારણે તેની સપાટી પરથી ભારે જોખમી સૌર જ્વાળાઓ ફેંકાય છે. આવી સૌર જ્વાળાઓ કદાચ પણ પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય તો પૃથ્વી પરનો સંદેશા વ્યવહાર, વાહનવ્યહાર, ટેલિવિઝન, રેડિયો સહિત આકાશમાં ફરતા સેટેલાઇટ્સને ભારે નુકસાન થાય છે.સ્પેસ વેધરની સચોટ આગાહીને કારણે વિશ્વના દેશ પોતાની જરૂરી સલામતી વ્યવસ્થા કરી શકશે. 

    ભારતે પણ સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટે  ૨૦૨૩ની ૨, સપ્ટેમ્બરે આદિત્ય –એલ ૧ અવકાશયાન લાગ્રાન્ગ પોઇન્ટ -૧ પર ગોઠવ્યું છે.

    European Space ISRO launches
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    ટેક્નોલોજી

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025
    ટેક્નોલોજી

    ભારતના Shubhanshuની અંતરિક્ષ યાત્રા ફરી ટળી : રોકેટમાં ખરાબીના કારણે લોન્ચીંગ રોકાયું

    June 11, 2025
    રાષ્ટ્રીય

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025
    રાષ્ટ્રીય

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025
    રાષ્ટ્રીય

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.