Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગ્રામીણ ભારતની માથાદીઠ આવકમાં વધારો : Lifestyle પણ બદલાઇ ગઇ

    July 2, 2025

    અચાનક થતા મૃત્યુ માટે કોવિડ વેકસીન નહીં પણ લાઇફ સ્ટાઇલ વધુ જવાબદાર : ICMR

    July 2, 2025

    Anil Ambani ની મુશ્કેલી વધશે! રિલાયન્સ કોમ્યુનિકેશનના ધિરાણને ફ્રોડ જાહેર કરશે SBI

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગ્રામીણ ભારતની માથાદીઠ આવકમાં વધારો : Lifestyle પણ બદલાઇ ગઇ
    • અચાનક થતા મૃત્યુ માટે કોવિડ વેકસીન નહીં પણ લાઇફ સ્ટાઇલ વધુ જવાબદાર : ICMR
    • Anil Ambani ની મુશ્કેલી વધશે! રિલાયન્સ કોમ્યુનિકેશનના ધિરાણને ફ્રોડ જાહેર કરશે SBI
    • Pahalgam terror attack મામલે કવાડ ભારતની સાથે : ગુનેગારોને સજાની હિમાયત કરી
    • બે દિવસમાં 8 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરતું BJP : ગુજરાત – યુપી હજુ રાહમાં
    • ટેરીફ મુદ્દે ભારતે જ નિર્ણય લેવાનો છે : Donald Trump ની સ્પષ્ટ વાત
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: રાજ્ય સરકાર દ્વારા રીઝનલ સાયન્સ સેન્ટર બનાવવા માટેની તડા માર તૈયારીઓ ચાલુ
    જામનગર

    Jamnagar: રાજ્ય સરકાર દ્વારા રીઝનલ સાયન્સ સેન્ટર બનાવવા માટેની તડા માર તૈયારીઓ ચાલુ

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૨૭
    જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા બૃકબોન્ડ ગ્રાઉન્ડ વાળી જગ્યામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રુચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય તે પ્રકારે નું અંદાજે રૂપિયા ૩૦ કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, અને જરૂરી સૂચનો પણ કરાયા છે.
    જામનગર શહેર અને જિલ્લા માં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રુચી ધરાવતા વિધાર્થીઓ, અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખુબ જ ઉપયોગ થઈ શકે તે પ્રકારે ના સાયન્સ સેન્ટર નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જે રીઝનલ સાયન્સ સેન્ટર આશરે ૧૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર છે. અને આશરે ૨ વર્ષમાં આ સાયન્સ સેન્ટર તૈયાર થશે.
    જેની ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈને જરૂરી સુચનો આપીને કામગીરીની સમીક્ષા કરી હતી.  અને આશરે ૧૦ એકરની વિશાળ જગ્યામાં અંદાજે ૩૦ કરોડના ખર્ચે  બે વર્ષના સમયગાળામાં તૈયાર કરવામાં આવશે.
    હાલ રાજયમાં પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટમાં આવા રીઝનલ સાયન્સ સેન્ટર કાર્યરત છે. જામનગરમાં રાજયનુ પાંચમુ રીઝનલ સાયન્સ સેન્ટર બનશે.
    જામનગરમાં આકાર પામનાર રીઝનલ સાયન્સ સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવા માટે ગુજરાત કાઉન્સીસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરની ૯ સભ્યોની ટીમે સ્થળ મુલાકાત કર્યા બાદ ફોન પર જ કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા, અને તે દિશામાં કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ

    July 1, 2025
    જામનગર

    Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

    July 1, 2025
    જામનગર

    Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી

    July 1, 2025
    જામનગર

    Jamnagar: ખીમલીયા ગામમાં રહેતા આશાસ્પદ યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

    July 1, 2025
    જામનગર

    Jamnagar: ૨૪ વર્ષનો યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો: ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અસ્થામાં સારવાર હેઠળ

    July 1, 2025
    જામનગર

    Jamnagar: વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતી પરણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગ્રામીણ ભારતની માથાદીઠ આવકમાં વધારો : Lifestyle પણ બદલાઇ ગઇ

    July 2, 2025

    અચાનક થતા મૃત્યુ માટે કોવિડ વેકસીન નહીં પણ લાઇફ સ્ટાઇલ વધુ જવાબદાર : ICMR

    July 2, 2025

    Anil Ambani ની મુશ્કેલી વધશે! રિલાયન્સ કોમ્યુનિકેશનના ધિરાણને ફ્રોડ જાહેર કરશે SBI

    July 2, 2025

    Pahalgam terror attack મામલે કવાડ ભારતની સાથે : ગુનેગારોને સજાની હિમાયત કરી

    July 2, 2025

    બે દિવસમાં 8 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરતું BJP : ગુજરાત – યુપી હજુ રાહમાં

    July 2, 2025

    ટેરીફ મુદ્દે ભારતે જ નિર્ણય લેવાનો છે : Donald Trump ની સ્પષ્ટ વાત

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગ્રામીણ ભારતની માથાદીઠ આવકમાં વધારો : Lifestyle પણ બદલાઇ ગઇ

    July 2, 2025

    અચાનક થતા મૃત્યુ માટે કોવિડ વેકસીન નહીં પણ લાઇફ સ્ટાઇલ વધુ જવાબદાર : ICMR

    July 2, 2025

    Anil Ambani ની મુશ્કેલી વધશે! રિલાયન્સ કોમ્યુનિકેશનના ધિરાણને ફ્રોડ જાહેર કરશે SBI

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.