Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Stock Market બાઉન્સ બેક ; 1700 પોઈન્ટની તેજી
    વ્યાપાર

    Stock Market બાઉન્સ બેક ; 1700 પોઈન્ટની તેજી

    Vikram RavalBy Vikram RavalApril 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.8
    શેરબજારમાં સળંગ ત્રણ દિવસના કડાકાભડાકા બાદ રાતોરાત ચિત્ર બદલાયુ હોય તેમ આજે દુનિયાભરનાં માર્કેટો બાઉન્સબેક થયા હતા. અને જોરદાર તેજી થઈ હતી. જાપાન જેવા દેશોએ અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી હોવાના રીપોર્ટ તથા ટેરીફ સામે ટ્રમ્પના સમર્થકો જ લાલબતી લાગતા કાંઈક બદલાવ થવાના આશાવાદથી ગભરાટ હળવો થયો હતો.

    શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ હતી. ગઈરાત્રે અમેરિકામાં ડાઉજોન્સ તથા નાસ્ડેક કડાકા બાદ વધીને બંધ આવતા હતા તે પછી આજે જાપાન, હોંગકોંગ, ચીન જેવા એશીયન તથા ઓસ્ટ્રેલીયા જેવા દુનિયાના અન્ય શેરબજારોમાં તેજી થતા માર્કેટનો મૂડ બદલ્યો હતો તેના પ્રભાવ હેઠળ ભારતીય શેરબજાર પણ ઉંચુ ખુલ્યુ હતું.

    હેવીવેઈટ સહિતના શેરોમાં નીચા મથાળે નવી લેવાલી તથા વેચાણ કાપણીથી ઉછાળો ઝડપી બન્યો હતો. સોમવારનાં કડાકામાં વિદેશી સંસ્થાઓની 9000 ક્રોડની વેચવાલી સામે લોકલ ફંડોએ 12000 કરોડથી વધુની જંગી ખરીદી કરી હોવાના રીપોર્ટથી અમુક અંશે રાહત હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડવોર અને ટેરિફ સંબંધી નવા-નવા વિધાનો રિપોર્ટ માર્કેટ પર પ્રભાવ પાડતા રહેશે અને તેના આધારિત મોટી વધઘટનો દોર યથાવત રહેવાની સંભાવના છે.

    શેરબજારમાં સોમવારે મોટાભાગનાં શેરો લાલ નિશાન પર હતા તે આજે ‘ગ્રીન કલર’ દેખાડવા લાગ્યા હતા. તમામ ક્ષેત્રોના શેરો ઉંચકાયા હતા. ટેક મહિન્દ્ર, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ભારત ઈલે, બીએસઈ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઉછાળો હતો.

    મુંબઈ શેરબજારનો સેન્સેકસ 1561 પોઈન્ટના ઉછાળાથી 74699 હતો તે ઉંચામાં 74859 તથા નીચામાં 73424 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 490 પોઈન્ટ વધીને 22652 હતો. તે ઉંચામાં 22697 તથા નીચામાં 22270 હતો.બીએસનુ માર્કેટકેપ 7 લાખ કરોડ વધીને 397.02 લાખ કરોડ થયુ હતું.

    દુનિયાભરમાં શેરબજારોની સાથોસાથ સોના-ચાંદીમાં પણ તેજીનો વળાંક આવી ગયો હતો અને નોંધપાત્ર ભાવવધારો થયો હતો. વિશ્વબજારમાં સોનું ગઈરાત્રે 2970 ડોલર સુધી સરકી ગયુ હતું તે ફરી 3020 ડોલરથી ઉપર આવી ગયુ હતું. 3007 ડોલર સાંપડયુ હતું. કોમોડીટી એકસચેંજમાં 950 રૂપિયાના ઉછાળાથી 87850 હતું.ચાંદી 1200 રૂપિયા વધીને 89500 હતી.

    1700 points up bounces back Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 1, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 1, 2025
    ગુજરાત

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025
    વ્યાપાર

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 30, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.