Mumbai,તા.21
શેરબજારમાં મંદીના કડાકા બાદ ટેરિફ-ટ્રેડ ઘટનાક્રમથી ફરી તેજીની રોનક આવી છે. અને સડસડાટ કરતુ ઉંચે ચડી રહ્યું છે. આજે સળંગ પાંચમા દિવસે તેજીની આંધી ફુંકાઈ હતી.
મોટાભાગનાં શેરોમાં ઉછાળા વચ્ચે સેન્સેકસ 79000 ને પાર થયો હતો.540 પોઈન્ટના ઉછાળાથી 79093 સાંપડયો હતો તે ઉંચામાં 79060 તથા નીચામાં 78776 થયો હતો.
નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 177 પોઈન્ટ ઉછાળાથી 24028 હતો તે ઉંચામાં 24061 તથા નીચામાં 23903 હતો.ડોલર સામે રૂપિયો પણ 24 પૈસા ઉંચકાઈને 85.13 થયો હતો.