રૂ.81,366નો દારૂ કબ્જે, કિશોર નામના બુટલેગરની શોધખોળ : પીસીબી ટીમનો દરોડો
Rajkot,તા.09
શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી મોંઘીદાટ શરાબની 86 બોટલ સાથે પીસીબી ટીમે શેર બ્રોકરની ધરપકડ કરી છે જયારે શરાબના સપ્લાયર બુટલેગરનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વધુ વિગત ન્યુ જાગનાથ ₹2540 ના ખૂણે અક્ષર મેડિસિનની બાજુમાં એમ ટી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે નૈમિશ મનસુખભાઈ 45 રહેમંગલ પાર્ક બ્લોક નંબર 41 નિરમાળા કોન્વેન્ટ રોડ રાજકોટ ને મોંઘી દાટ સ્કોચની કુલ રૂપિયા 81 3 66 ની કિંમતની 86 બોટલ શરાબ સાથે ઝડપી લેવામાં આવ્યો હતોદારૂના દરોડામાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ઝડપાયેલ શાખા નૈમિષ તંતી પોતે શેરબ્રોકર હોવાનું અને કિશોર નામનો જથ્થો પહોંચાડી ગયાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. જેથી પીસીબી શાખાની ટીમે કિશોર નામના બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.