Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    • Pakistan નો રહસ્ય ફરી ખુલ્યો, રાફેલને તોડી પાડવાનો દાવો જુઠ્ઠો નીકળ્યો, દસોલ્ટે સત્ય કહ્યું
    • Dubai શહેરના મરિનામાં ૬૭ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી
    • Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Strange Scam in UP : મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી
    અન્ય રાજ્યો

    Strange Scam in UP : મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી

    Vikram RavalBy Vikram RavalApril 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar Pradesh,તા.19

    ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સહકારી વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ મૃત ભાઈના નામે 26 વર્ષ સુધી નોકરી કરી હતી અને મૃતકની પત્ની પેન્શન લેતી હતી. આ કૌભાંડનો ખુલાસો એક RTI દ્વારા થયો છે. આ કેસનો આરોપી હવે મહાપ્રબંધક પદેથી રિટાયર્ડ થઈ ચૂક્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલ, ડીએમે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ, નરેશ કુમાર હાઈકોર્ટ ગયા હતા અને ત્યાંથી સ્ટે ઓર્ડર લાવીને નોકરી કરવા લાગ્યા હતા. હવે, 26 વર્ષની નોકરી બાદ તે રિટાયર્ડ થઈ ગયા છે. બીજી બાજું, બીજા નંબરના ભાઈએ આરટીઆઈ કરીને કૌભાંડને ઉઘાડુ પાડ્યું છે. પોલીસે આ મામલે મૃતકના બે ભાઈઓ અને તેની પત્ની વિરૂદ્ધ કેસ નોંઘ્યો છે.

    મળતી માહિતી મુજબ, બકેવર પોલીસ સ્ટેશન વિસ્તારના ડારી ખુર્દ ગામના દિનેશ કુમાર શુક્લા 20 એપ્રિલ, 1993માં દિલ્હીના શીલમપુર ફેઝ-3 માં મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષક હતાં. તેમણે સાથે લખનૌમાં લોવર સબ-ઓરર્ડિનેટની પરીક્ષા 1997માં આપી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ એડીઓ તરીકે સિલેક્ટ થયા હતા. 25 એપ્રિલ, 1997ના રોજ નિયુક્તિ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.આ દરમિયાન મૃતકની પત્ની અનસુયા અને ચોથા નંબરના ભાઈ કૈલાશ નારાયણ શુક્લાની સાથે મળીને ત્રીજા નંબરના ભાઈ નરેશ કુમાર શુક્લએ પોતે સ્વર્ગસ્થ દિનેશ કુમાર શુક્લા બનીને નોકરી કરી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે, મૃતકના બીજા નંબરના ભાઈ મુકેશ કુમાર શુક્લાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આ વિશે ફરિયાદ કરી હતી.

    Strange Scam Strange scam in UP Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025
    અન્ય રાજ્યો

    mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો

    June 13, 2025
    મુખ્ય સમાચાર

    આતંકવાદ માનવતાનો સૌથી મોટો અભિશાપ છે, ક્રાંતિ તેના ગર્ભમાંથી જન્મતી નથી, Defence Minister

    June 13, 2025
    અન્ય રાજ્યો

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025

    Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું

    June 15, 2025

    Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા

    June 15, 2025

    Pakistan નો રહસ્ય ફરી ખુલ્યો, રાફેલને તોડી પાડવાનો દાવો જુઠ્ઠો નીકળ્યો, દસોલ્ટે સત્ય કહ્યું

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.