Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો

    August 1, 2025

    Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી

    August 1, 2025

    Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો

    August 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો
    • Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી
    • Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો
    • Savarkundla: શાળા નંબર ૪ ખાતે દીપશાળા પ્રોજેકટ અંતર્ગત ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
    • Jamjodhpur માં યોજાશે ગોસ્વામી સમાજના છાત્રોનો સન્માન સમારોહ
    • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ઉજવાશે
    • Una માં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ એસિડ પી લીધું, ઉલ્ટી કરતા માતાને જણાવી ભયંકર હકીકત
    • CM ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Sunita Williams ૨૦૨૫ સુધી પાછી નહીં ફરી શકે,આઇએસએસ પર ખોરાક-પાણીની સુવિધા ઉપલબ્ધ
    આંતરરાષ્ટ્રીય

    Sunita Williams ૨૦૨૫ સુધી પાછી નહીં ફરી શકે,આઇએસએસ પર ખોરાક-પાણીની સુવિધા ઉપલબ્ધ

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.૧૨

    બોઇંગની નવી સ્ટારલાઇનરને જૂનમાં પ્રથમ પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ અને બેરી બુશ વિલ્મોર સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી. આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું. જો કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યા પછી, સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં થ્રસ્ટર ફેલ્યોર અને હિલીયમ લીક જેવી ખામીઓ થઈ હતી. આ ખામીઓને કારણે, બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે તેમના વહેલા પરત આવવાની આશા પણ ઠગારી નીવડી રહી છે.

    માહિતી અનુસાર, નાસા હવે આ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે નવા વિકલ્પ તરીકે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. સ્પેસએક્સ ડ્રેગન એક પરીક્ષણ કરાયેલ પુનઃઉપયોગી અવકાશયાન છે. આનો અર્થ એ છે કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે ઓછામાં ઓછા ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી આઇએસએસ પર રહેવું પડશે. કારણ કે ડ્રેગનનું આગામી મિશન મુલતવી રાખવામાં આવ્યું હતું.

    હવે આ મિશનની સ્થિતિને લઈને અનેક ચિંતાજનક સવાલો ઉભા થઈ રહ્યા છે. બંને અવકાશયાત્રીઓની તબિયત પણ એક મોટો મુદ્દો છે. આ સિવાય આગામી ૬ મહિના સુધી ૈંજીજી પર આ બંને અવકાશયાત્રીઓ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે. અહેવાલો અનુસાર,આઇએસએસ પર માઇક્રોગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી, સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ઓછી હાડકાની ઘનતા , દ્રષ્ટિની સમસ્યાઓ અને ડીએનએ નુકસાનને કારણે કેન્સરનું જોખમ હોઈ શકે છે . તમને જણાવી દઈએ કે આ તમામ કારણોને લીધે અવકાશ સંશોધન મિશન ટૂંકા ગાળાના રાખવામાં આવે છે.

    ૬ મહિના સુધી અવકાશયાત્રીઓના રોકાણને સમાવવા માટે  આઇએસએસ કેટલું સક્ષમ છે? આ પ્રશ્નનો જવાબ હા છે. તમને જણાવી દઈએ કે આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન નિઃશંકપણે આ અવકાશયાત્રીઓની તમામ જરૂરિયાતો માટે દરેક રીતે સક્ષમ છે.આઇએએસએસએ એક વિશાળ જગ્યા સુવિધા છે અને તેની લંબાઈ ૩૫૬ ફૂટ અથવા ૧૦૯ મીટર છે, જે લગભગ અમેરિકન ફૂટબોલ સ્ટેડિયમ જેટલી છે. અહીં રહેવાનો અને કામ કરવાનો વિસ્તાર ૬ બેડરૂમના ઘર જેટલો છે.

    આઇએસએસ પર ઓક્સિજન-જનરેશન એકમો છે, જે અવકાશયાત્રીના શ્વાસમાંથી ઓક્સિજન એકત્રિત કરવામાં સક્ષમ છે. પાણીની વાત કરીએ તો આઇએસએસ પર એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા અવકાશમાં ભેજ એકઠો થાય છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત, એક ઉપકરણ પણ છે જે પેશાબને શુદ્ધ કરે છે અને તેને પીવાના પાણીમાં ફેરવે છે.હાલમાં વિલિયમ્સ અને વિલ્મોરને ખોરાક, કપડાં કે અન્ય પાયાની જરૂરિયાતોની અછતનો સામનો કરવો પડતો નથી. પરંતુ તેનું પૃથ્વી પર પરત ફરવું અત્યારે ચોક્કસપણે અનિશ્ચિત છે.

     

    Food-water facility ISS not return until 2025 Sunita Williams
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Australia માં દર પાંચ માંથી ૨ યુવાનો એકલતાનો ભોગ બને છે

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    London માં ૩૦ વર્ષીય બ્રિટિશ શીખ પર ચાકુથી હુમલો, કાવતરામાં ૩ મહિલાઓ પણ સામેલ હતી

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    જમીન કૌભાંડમાં Sheikh Hasina અને ૯૯ અન્ય લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    US Federal Court નો જ ટ્રમ્પને ઝટકો! ટેરિફ લાદવાના અધિકાર પર જ ગંભીર સવાલ

    August 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    America માં પાંચ સંતાનની માતા દર મહિને 87 હજાર રૂપિયા કમાય છે

    July 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો

    August 1, 2025

    Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી

    August 1, 2025

    Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો

    August 1, 2025

    Savarkundla: શાળા નંબર ૪ ખાતે દીપશાળા પ્રોજેકટ અંતર્ગત ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

    August 1, 2025

    Jamjodhpur માં યોજાશે ગોસ્વામી સમાજના છાત્રોનો સન્માન સમારોહ

    August 1, 2025

    CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ઉજવાશે

    August 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો

    August 1, 2025

    Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી

    August 1, 2025

    Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો

    August 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.