Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jashwantgarh માં શ્રમિક પરિવારની 2 વર્ષની બાળાને કૂતરાંએ ફાડી ખાધી

    July 4, 2025

    Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત

    July 4, 2025

    Rajkot: 45 જણાં સાથે થયેલી ઠગાઈના રૂા. 7.50 કરોડ એક જ બેન્ક ખાતામાં જમા થયા

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jashwantgarh માં શ્રમિક પરિવારની 2 વર્ષની બાળાને કૂતરાંએ ફાડી ખાધી
    • Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત
    • Rajkot: 45 જણાં સાથે થયેલી ઠગાઈના રૂા. 7.50 કરોડ એક જ બેન્ક ખાતામાં જમા થયા
    • Jamnagar: મોહરમનો ફાળો ઉઘરાવવા બાબતે ફરી ઉગ્ર માથાકૂટ
    • Surat: વેચેલી મિલકતનો ફરી સોદો કરી મિત્રએ વેપારી પાસે રૂ.1.51 લાખ પડાવ્યા
    • Vadodara માં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
    • Shubman Gill ની રેકોર્ડબ્રેક કેપ્ટન ઇનિંગ,ઇંગ્લેન્ડ પર ફોલોઓનનું જોખમ
    • 7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:અમદાવાદ-મુંબઇ હાઇવે પર બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત
    સુરત

    Surat:અમદાવાદ-મુંબઇ હાઇવે પર બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત

    Vikram RavalBy Vikram RavalJanuary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.03

    મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર એકસાથે 5 વાહનો વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેમાં બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં નાસભાગ મચી ગઇ હતી. પાંચ વાહનો એકપછી એક ટકરાતા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફીક પોલીસનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ક્રેઇનની મદદથી વાહનો ખસેડવાની ફરજ પડી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. 

    સુરત નજીકથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે અવાર-નવાર અકસ્માતોની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંગરોળના ધામડોદ પાસે એકસાથે પાંચ વાહનો ધડકાભેર અથડાતા મોટો અકસ્માત સજાર્યો હતો. જેમાં બે ટ્રક અને ત્રણ કારનો સમાવેશ થાય છે. આ અકસ્માતના પગલે દોડધામ મચી ગયો હતી અને આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

    અકસ્માતના બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાંચ વાહનો ધડાકાભેર અથડાતા તેમને છૂટા પાડવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. જોકે અકસ્માત મોટો હોવાછતાં સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં લોકોએ ભગવાનનો પાડ માન્યો હતો.

    અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિકજામ સજાર્યો હતો. જેના લીધે અનેક મુસાફરો કલાકો સુધી અટવાઇ ગયા હતા. જોકે ટ્રાફિક પોલીસ ટીમે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી હાઇવેને ખુલ્લો કર્યો હતો. 

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: વેચેલી મિલકતનો ફરી સોદો કરી મિત્રએ વેપારી પાસે રૂ.1.51 લાખ પડાવ્યા

    July 4, 2025
    સુરત

    Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો

    July 1, 2025
    સુરત

    Surat: જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે

    June 25, 2025
    સુરત

    Surat માં સરકારી શાળાના બાળકોની બેન્ચો ઉપાડીને કોલેજના સ્ટુડન્ટ્સને આપી દીધી

    June 25, 2025
    ગુજરાત

    દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : Suratમાં ફરી 3 ઈંચ વરસાદ ખાબકયો

    June 25, 2025
    સુરત

    Surat માં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર

    June 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jashwantgarh માં શ્રમિક પરિવારની 2 વર્ષની બાળાને કૂતરાંએ ફાડી ખાધી

    July 4, 2025

    Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત

    July 4, 2025

    Rajkot: 45 જણાં સાથે થયેલી ઠગાઈના રૂા. 7.50 કરોડ એક જ બેન્ક ખાતામાં જમા થયા

    July 4, 2025

    Jamnagar: મોહરમનો ફાળો ઉઘરાવવા બાબતે ફરી ઉગ્ર માથાકૂટ

    July 4, 2025

    Surat: વેચેલી મિલકતનો ફરી સોદો કરી મિત્રએ વેપારી પાસે રૂ.1.51 લાખ પડાવ્યા

    July 4, 2025

    Vadodara માં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jashwantgarh માં શ્રમિક પરિવારની 2 વર્ષની બાળાને કૂતરાંએ ફાડી ખાધી

    July 4, 2025

    Jamnagar: લાલપુરના સેવક ધૂણિયા ગામે વીજળી ત્રાટકતાં 2 શ્રમિકોનાં મોત

    July 4, 2025

    Rajkot: 45 જણાં સાથે થયેલી ઠગાઈના રૂા. 7.50 કરોડ એક જ બેન્ક ખાતામાં જમા થયા

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.