Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો

    July 5, 2025

    Rajkot: જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા

    July 5, 2025

    Trinidad and Tobago પછી પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો
    • Rajkot: જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા
    • Trinidad and Tobago પછી પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું
    • 6 જુલાઈનું રાશિફળ
    • 6 જુલાઈનું પંચાંગ
    • ક્રિકેટમાં ૧૦ હજારમો ડક આઉટ, Siraj એકલા ૬ બેટ્‌સમેનનો શિકાર કર્યો
    • Smriti Mandhanaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી,બીજી ભારતીય બની
    • ટેસ્ટ મેચ દરમિયાન અચાનક મેદાનમાં કૂતરો આવી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat વિસ્તારમાં ટીપી રોડ ખોલવાની કામગીરીના નામે બિલ્ડરોના હિતમાં રોડ ખોલાતાનો આક્ષેપ
    સુરત

    Surat વિસ્તારમાં ટીપી રોડ ખોલવાની કામગીરીના નામે બિલ્ડરોના હિતમાં રોડ ખોલાતાનો આક્ષેપ

    Vikram RavalBy Vikram RavalFebruary 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.01

    સુરત પાલિકા વિસ્તારમાં હાલ ટીપી રોડ ખુલ્લા કરવાની ઝુંબેશ ચાલી રહી છે અને સુરત પાલિકા સંખ્યાબંધ ટીપી રોડ ખુલ્લા કરી રહી છે તેવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. જોકે, ટીપી રોડ ખુલ્લા કરવાની ઝુંબેશ માં કેટલાક અધિકારીઓ દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રહેણાંક વિસ્તારને બદલે બિલ્ડરોના પ્રોજેકટ હોય ત્યાં રસ્તા ખોલવાની કામગીરી થતી હોવાની અનેક ફરિયાદ બહાર આવી છે. જો મ્યુનિ. કમિશનર છેલ્લા બે વર્ષમાં જેટલા ટીપી રોડ ખુલ્લા કર્યા છે તેની વિજીલન્સ તપાસ કરવામા આવે તો અનેક જગ્યાએ બિલ્ડરોના ફાયદામા ટીપી રોડ ખુલ્લા કરાવ્યાનું બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

    સુરત શહેરની વસ્તી અને વિસ્તાર વધતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે અને ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આવી અનેક સમસ્યા બાદ મ્યુનિ. કમિશ્નરે શહેરના 100 જેટલા મહત્ત્વના ટી પી રોડ ખુલ્લો કરવા માટે ઝુંબેશ ની સુચના આપી હતી કેટલાક રોડ રહેણાંક વિસ્તાર વાળા ખોલવા સાથે કેટલાક ઝોનમાં વ્યક્તિગત કે બિલ્ડરોની હિત હોય તેવા રોડ પણ ખુલ્લા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ મ્યુનિ. કમિશ્નરે પુર્વ સીટી ઈજનેર આશિષ દુબે અને ડેપ્યુટી કમિશ્નર મનીષ ડોક્ટર  ઉપરાંત ઝોનના ઝોનલ ચીફ ના સંકલનમાં રહીને રોડ ખુલ્લા કરવાની કામગીરી કરવા સુચના આપી હતી. આ સુચનાનો શરુઆતમાં અમલ કરવામાં આવ્યો હતો પરંતુ વહેતી ગંગામાં હાથ ધોવાની જેમ કેટલાક અધિકારીઓએ  રોડ  ખુલ્લો કરવા માટે મ્યુનિ. કમિશનરની સુચનાનો અમલ કરવાના બદલે સંકલન ન કરીને રોડ ખોલાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.  જેના કારણે હાલમાં ફરીથી બિલ્ડર- ડેવલપરના હિતમાં કેટલાક અધિકારીઓ ટીપી ના રસ્તા ખોલવાની ઝુંબેશના નામે રસ્તા ખોલી રહ્યાની ફરિયાદ બહાર આવી છે. હાલમાં મ્યુનિ. કમિશ્નરે અનામત  પ્લોટનો કબ્જો લેવા માટે જે પરિપત્ર ( નોંધ) બહાર પાડ્યો છે તેના કારણે  બિલ્ડરોના હિતમાં  ખોલવામા આવતા રસ્તાની કામગીરી પર નિયંત્રણ આવી શકે છે. મ્યુનિ. કમિશ્નરને રહેણાંકના બદલે લોકોના હિતમાં રસ્તા ખોલાતા હોવાની ફરિયાદ થઈ છે તેમાં જો છેલ્લા  બે વર્ષમાં  રસ્તા ખોલાયા છે તેની વિજીલન્સ તપાસ કરવામા આવે તો અનેક અધિકારીઓના કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: વેચેલી મિલકતનો ફરી સોદો કરી મિત્રએ વેપારી પાસે રૂ.1.51 લાખ પડાવ્યા

    July 4, 2025
    સુરત

    Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો

    July 1, 2025
    સુરત

    Surat: જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે

    June 25, 2025
    સુરત

    Surat માં સરકારી શાળાના બાળકોની બેન્ચો ઉપાડીને કોલેજના સ્ટુડન્ટ્સને આપી દીધી

    June 25, 2025
    ગુજરાત

    દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : Suratમાં ફરી 3 ઈંચ વરસાદ ખાબકયો

    June 25, 2025
    સુરત

    Surat માં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર

    June 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal નજીક દસ મહિના પહેલા ચોરેલા બાઈક સાથે તસ્કર ઝડપાયો

    July 5, 2025

    Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો

    July 5, 2025

    Rajkot: જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા

    July 5, 2025

    Trinidad and Tobago પછી પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું

    July 5, 2025

    6 જુલાઈનું રાશિફળ

    July 5, 2025

    6 જુલાઈનું પંચાંગ

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal નજીક દસ મહિના પહેલા ચોરેલા બાઈક સાથે તસ્કર ઝડપાયો

    July 5, 2025

    Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો

    July 5, 2025

    Rajkot: જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.