Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: જુગાર રમતી મહિલા સામે પોલીસની કડક કાર્યવાહી,બે દરોડામાં ૧૦ મહિલાઓ પકડાઈ

    July 3, 2025

    Jamnagar:સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

    July 3, 2025

    Jamnagar:નકલી ઘી ના કારોબાર સંબંધે રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં એક વિક્રેતાને ત્યાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: જુગાર રમતી મહિલા સામે પોલીસની કડક કાર્યવાહી,બે દરોડામાં ૧૦ મહિલાઓ પકડાઈ
    • Jamnagar:સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ
    • Jamnagar:નકલી ઘી ના કારોબાર સંબંધે રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં એક વિક્રેતાને ત્યાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ
    • Jamnagar:કચરો ફેંકવાના પ્રશ્ન બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક દંપત્તિ પર ચાર પાડોશીઓ નો હુમલો
    • Jamnagar:એક દંપતિ અને તેના પુત્ર ઉપર હુમલો કરી ઘરમાં હંગામો મચાવવા અંગે છ સામે ફરિયાદ
    • Jamnagar: ૧૨૧ વર્ષ થી પરંપરાગત લેવાતો ‘હુશૈની ચોકારો’ નિહાળવા મોડી રાત્રી સુધી જનમેદની ઉમટી પડી
    • Jamnagar:દરિયામાં મોન્સૂન બ્રેક કરીને માછીમારી કરવા ગયેલા બે માછીમારો પકડાયા: બંને સામે ગુનો નોંધાયો
    • Jamnagar:મહિલા ચાર વ્યાજખોર પિતા પુત્રોની ચુંગાલમાં ફસાઈ જતાં બંદૂકની અણીએ ધમકી મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagarમાં નવી જંત્રીના અમલ બાદ પણ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની ભરમાર
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં નવી જંત્રીના અમલ બાદ પણ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની ભરમાર

    Vikram RavalBy Vikram RavalJanuary 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.9
    સુરેન્દ્રનગર જિલ્લામાં નવી જંત્રીના અમલ બાદ પણ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની ભરમાર લાગી છે. જેમાં વર્ષ 2023માં 39,496 દસ્તાવેજો થકી તંત્રને રૂ. 1.43 અબજથી વધુની આવક થઈ હતી. ત્યારે વર્ષ 2024માં તો તેનાથી વધુ દસ્તાવેજો થતા રેકોર્ડ બ્રેક આવક થઈ છે. વર્ષ 2024માં જિલ્લાની કુલ 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 39,850 દસ્તાવેજો થયા હતા.જેમાં સ્ટેમ્પ ડયુટી અને નોંધણીની આવક 1.75 અબજને પાર થઈ ગઈ છે.

    સુરેન્દ્રનગર જિલ્લામાં 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. જેમાં વઢવાણ સિવાયના 9 તાલુકામાં 9 અને વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બે સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. સરકારે વર્ષ 2023ની શરૂઆતમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સુધારા જાહેર કર્યા હતા અને તા. 5મી ફેબ્રુઆરી 2023થી જંત્રીનો ભાવ બમણો કરી દીધો હતો.

    આ વાતથી સમગ્ર રાજયમાં વિરોધનો સુર ઉઠતા સરકારે નમતુ જોખ્યુ હતુ. અને તા. 14મી એપ્રીલ સુધી જુના જંત્રીના ભાવે દસ્તાવેજ થઈ શકશે તેવુ જાહેર કર્યુ હતુ. આ ઉપરાંત તા. 14મી એપ્રીલ, 2023 પહેલા સ્ટેમ્પ લઈ લીધો હોય તેઓ પણ જુના જંત્રીના ભાવે દસ્તાવેજ કરી શકે તેમ હતા.

    ત્યારબાદ ડબલ જંત્રીના ભાવે દસ્તાવેજ થતા જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓની સરકારી તીજોરીઓ છલકાઈ હતી અને વર્ષ 2023માં જિલ્લાની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 39,496 દસ્તાવેજ નોંધાયા છે. જેમાં નોંધણી ફીની 19,16,52,170 રૂપિયા અને સ્ટેમ્પ ડયુટીની 1,24,81,58,067 રૂપિયા આવક મળી કુલ રૂ. 1.43 અબજથી વધુ આવક તંત્રને થઈ હતી. ત્યારે વર્ષ 2024માં તો વર્ષ 2023ના પણ રેકોર્ડ તુટયા છે. વર્ષ 2024માં જિલ્લામાં કુલ 39,850 દસ્તાવેજો થયા છે.

    જે ગત વર્ષ 2023 કરતા 354 દસ્તાવેજ વધુ હતા. જયારે વધુ દસ્તાવેજની સાથે સાથે વર્ષ 2024માં તંત્રની આવક પણ વધી છે. વર્ષ 2024માં નોંધણી ફીના રૂપિયા 23,64,43,500 અને સ્ટેમ્પ ડયુટીના રૂ. 1,51,45,98,167 મળી કુલ રૂ. 1,75,10,41,667ની આવક સુરેન્દ્રનગરની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓને થઈ છે. આથી કહી શકાય કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભારે તેજી આવી છે.

    ગત 4 વર્ષોના દસ્તાવેજોની સંખ્યા અને આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો
    સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સમય બાદથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી આવી છે. અને સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો માટે ટોકન પણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2021માં જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા હતા.

    જેમાં તંત્રને રૂ. 65,03,45,866ની આવક થઈ હતી. જયારે વર્ષ 2022માં 30,700 દસ્તાવેજો થયા હતા. જેમાં જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓને રૂ. 86,18,54,005ની આવક થઈ હતી. જયારે વર્ષ 2023માં 39,496 દસ્તાવેજ અને આવક રૂ. 1,43,98,10,237 હતી. જયારે વર્ષ 2024માં અગાઉના વર્ષોના તમામ રેકોર્ડ આવકે તોડયા છે. વર્ષ 2024માં 39,850 દસ્તાવેજની સામે કુલ આવક રૂ. 1,75,10,41,667ની થઈ છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: જુગાર રમતી મહિલા સામે પોલીસની કડક કાર્યવાહી,બે દરોડામાં ૧૦ મહિલાઓ પકડાઈ

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ‘નિર્વાણલાડુ’ મહોત્સવ સંપન્ન

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar:ટ્રાવેલ્સના ચોર ખાનામાંથી જામનગરના બુટલેગરનો14.33 લાખનો દારૃ ઝડપાયા

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધૃ્રમઠ ગામમાં જુગારની બાજી માંડી બેઠલાં 6 શકુની ઝડપાયા

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: કાર ચાલકે નશાની હાલતમાં બાઈક સહિત 3 વાહનને અડફેટે લીધા

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જિલ્લામાં અષાઢે શ્રાવણી માહોલ : 8 તાલુકામાં ઝરમરથી પોણો ઈંચ વરસાદ

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: જુગાર રમતી મહિલા સામે પોલીસની કડક કાર્યવાહી,બે દરોડામાં ૧૦ મહિલાઓ પકડાઈ

    July 3, 2025

    Jamnagar:સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

    July 3, 2025

    Jamnagar:નકલી ઘી ના કારોબાર સંબંધે રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં એક વિક્રેતાને ત્યાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ

    July 3, 2025

    Jamnagar:કચરો ફેંકવાના પ્રશ્ન બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક દંપત્તિ પર ચાર પાડોશીઓ નો હુમલો

    July 3, 2025

    Jamnagar:એક દંપતિ અને તેના પુત્ર ઉપર હુમલો કરી ઘરમાં હંગામો મચાવવા અંગે છ સામે ફરિયાદ

    July 3, 2025

    Jamnagar: ૧૨૧ વર્ષ થી પરંપરાગત લેવાતો ‘હુશૈની ચોકારો’ નિહાળવા મોડી રાત્રી સુધી જનમેદની ઉમટી પડી

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: જુગાર રમતી મહિલા સામે પોલીસની કડક કાર્યવાહી,બે દરોડામાં ૧૦ મહિલાઓ પકડાઈ

    July 3, 2025

    Jamnagar:સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

    July 3, 2025

    Jamnagar:નકલી ઘી ના કારોબાર સંબંધે રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં એક વિક્રેતાને ત્યાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.