Surendranagar,તા.18
2024 અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી માન. ડોલરભાઈ કોટેચા તેમજ સહ ચુંટણી અધિકારી ગૌતમભાઈ ગોસ્વામી, શ્રીમતી દર્શનાબેન પુજારા, રામભાઈ ચાવડાની તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણજી સહ ઉપસ્થિતિમાં 63-ચોટીલા વિધાનસભા, 60-દસાડા વિધાનસભા, 61-લીંબડી વિધાનસભા, 64-ધાંગધ્રા વિધાનસભા, 62-વઢવાણ વિધાનસભાની સંકલન સમિતિની બેઠકમાં યોજાય સંગઠનાત્મક વિષયો પર ચર્ચા વિચારણા કરી.