Surendranagar તા.4
આજે તા.4ના શુભ દિને સુરેન્દ્રનગર થી રાજકોટ નવીન પ્રિમયમ એસ ટી બસનો સુરેન્દ્રનગરની ચેમ્બર ઓફ કોમર્સ, રોટરી ક્લબ, જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ તેમજ વેપારીઓની માંગણી ઓ વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સમક્ષ એસ ટી સલાહકાર વનરાજસિંહ રાણાએ પત્ર લેખિત રજુઆત મુકેલ.
તે અનુસંધાને રાજકોટ એસ ટી સલાહકાર મીટીંગ મા ધારાસભ્યનો લેખિત પત્ર ભલામણ થી રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે એસ સી પરિવહન સેવા મળે જેથી વેપારીઓ ને રોડ સુરક્ષા મળે. સુરેન્દ્રનગરની આમ જનતા પ્રવાસી રાજકોટ વેપાર સામાજિક પ્રસંગ તેમજ સામાજિક કાર્યો કરવાં એસ ટી બસ નો ઉપયોગ થાય વેપારી પોતાની ગાડી લઈને જતા હોઈ તો તેવો ને અકસ્માત ભય રહે, ટ્રાફિક અડચણ ઉભી થાય સાથે તેમને આવા એસ સી રૂટ ચાલુ થવા થી તેમની જીવન સુરક્ષા કવચ મળે.
આ ઉદેશ થી વેપારી વર્ગ તેમજ કોલેજ વિદ્યાર્થીઓ,સામાજિક સંસ્થા ઓ ની રજુઆત ને ધારાસભ્ય ની સફળ મહેનત થી સુરેન્દ્રનગર થી રાજકોટ ની એસ ટી કુલ 8 ટ્રીપોની પરિવહન સેવા લોકો ને મળશે સાથે આ એસ સી બસ સંપૂર્ણ સુરક્ષા કવચ સહ આરામ દાયક છે અને નવીન ટેક્નોલોજી વાલી સુવિધા સભર છે, હીરાસર એરપોર્ટ જવા આવા ખુબજ ઉપયોગી રૂટ મળિયોં છે તેને સ્ટોપ આપવો તેવી રજુઆત પણ કરી છે જે એસ ટી નિગમતરફ થી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે
આ રૂટનો સુરેન્દ્રનગર થી રાજકોટ વચ્ચે અપ ડાઉન કરતા આમ જનતા પ્રવાસી લાભ લે અને કાયમી ધોરણે ચાલુ રહે તેવો પ્રવાસી સાથ અને સહકાર મળે તેવી ધારાસભ્યની અપીલ છે સાથે પાર્ટી કાર્યકર્તા હાજર રહે તેવી અપીલ છે. એસ ટી લકઝરી એસ ટી પરિવહન સેવા ને ઓનલાઇન બુકીંગ મા જોડી આપી છે.
એટલે પ્રવાસી ઓનલાઇન બુકીંગ કરી શકશે. આ તકે રાજકોટ એસ ટી વિભાગીય કચેરીના ડી સી શ્રી કલોત્રા તેમજ ડીટીઓ ડાંગરનો સુરેન્દ્રનગરની આમ જનતા પ્રવાસી ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે