Browsing: Geetamrutam

સંસારવૃક્ષનું છેદન કર્યા ૫છી શું કરવું જોઇએ? તેનું વિવેચન કરતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૪)માં કહે છે કે તતઃપદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં…