Browsing: MCX Daily Market

સોનાનાવાયદાનાભાવમાંરૂ.226, ચાંદીના વાયદામાં રૂ.618 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.23નીનરમાઈ કોમોડિટીવાયદાઓમાંરૂ.14028.91કરોડઅનેકોમોડિટીઓપ્શન્સમાંરૂ.56730.45કરોડનુંટર્નઓવરઃસોના-ચાંદીનાવાયદાઓમાંરૂ.7958.15કરોડનાંકામકાજ મુંબઈઃદેશનાઅગ્રણીકોમોડિટીડેરિવેટિવ્ઝએક્સચેન્જએમસીએક્સપરવિવિધકોમોડિટીવાયદા,ઓપ્શન્સઅનેઈન્ડેક્સફ્યુચર્સમાંરૂ.70760.99કરોડનુંટર્નઓવરનોંધાયુંહતું.કોમોડિટીવાયદાઓમાંરૂ.14028.91કરોડનાંકામકાજથયાંહતાં,જ્યારેકોમોડિટીઓપ્શન્સમાંરૂ.56730.45કરોડનુંનોશનલટર્નઓવરનોંધાયુંહતું.કોમોડિટીઓપ્શન્સમાંકુલપ્રીમિયમટર્નઓવરરૂ.1340.52કરોડનુંથયુંહતું. કીમતીધાતુઓમાંસોનાચાંદીનાવાયદાઓમાંરૂ.7958.15કરોડનાંકામકાજથયાંહતાં.એમસીએક્સસોનુંફેબ્રુઆરીવાયદો10ગ્રામદીઠરૂ.79150નાભાવેખૂલી,ઉપરમાંરૂ.79194અનેનીચામાંરૂ.78757નામથાળેઅથડાઈ,રૂ.79226નાઆગલાબંધસામેરૂ.226ઘટીરૂ.79000નાભાવેટ્રેડથઈરહ્યોહતો.આસામેગોલ્ડગિનીજાન્યુઆરીવાયદો8ગ્રામદીઠરૂ.80ઘટીરૂ.63623નાભાવથયાહતા.જ્યારેગોલ્ડપેટલજાન્યુઆરીવાયદો1ગ્રામદીઠરૂ.1ઘટીરૂ.7851નાભાવથયાહતા.સોનુંમિનીફેબ્રુઆરીવાયદો10ગ્રામદીઠરૂ.208ઘટીરૂ.78952નાભાવેટ્રેડથઈરહ્યોહતો. ચાંદીનાવાયદાઓમાંચાંદીમાર્ચવાયદોકિલોદીઠરૂ.92629નાભાવેખૂલી,ઉપરમાંરૂ.92629અનેનીચામાંરૂ.91645નામથાળેઅથડાઈ,રૂ.92803નાઆગલાબંધસામેરૂ.618ઘટીરૂ.92185નાસ્તરેપહોંચ્યોહતો.આસામેકિલોદીઠચાંદીમિનીફેબ્રુઆરીવાયદોરૂ.580ઘટીરૂ.92178નાસ્તરેપહોંચ્યોહતો.જ્યારેચાંદી-માઈક્રોફેબ્રુઆરીવાયદોરૂ.589ઘટીરૂ.92166નાભાવેટ્રેડથઈરહ્યોહતો. બિનલોહધાતુઓમાંરૂ.1582.53કરોડનાંકામકાજથયાંહતાં.કિલોદીઠતાંબુજાન્યુઆરીવાયદો65પૈસાઘટીરૂ.837નાસ્તરેપહોંચ્યોહતો.જ્યારેજસતજાન્યુઆરીવાયદોરૂ.3વધીરૂ.277.1નાભાવથયાહતા.આસામેએલ્યુમિનિયમજાન્યુઆરીવાયદોરૂ.2.8વધીરૂ.255.35નાસ્તરેપહોંચ્યોહતો.જ્યારેસીસુંજાન્યુઆરીવાયદો65પૈસાવધીરૂ.178.45નાભાવેબોલાયોહતો. એનર્જીસેગમેન્ટમાંરૂ.4589.42કરોડનાંકામકાજથયાંહતાં.એમસીએક્સક્રૂડતેલજાન્યુઆરીવાયદોબેરલદીઠરૂ.6866નાભાવેખૂલી,ઉપરમાંરૂ.6884અનેનીચામાંરૂ.6810નામથાળેઅથડાઈ,રૂ.6833નાઆગલાબંધસામેરૂ.23ઘટીરૂ.6810નાભાવથયાહતા.જ્યારેક્રૂડતેલમિનીજાન્યુઆરીવાયદોરૂ.24ઘટીરૂ.6813નાભાવથયાહતા.આસામેનેચરલગેસજાન્યુઆરીવાયદોએમએમબીટીયૂદીઠરૂ.2.5ઘટીરૂ.353.8નાભાવથયાહતા.જ્યારેનેચરલગેસ-મિનીજાન્યુઆરીવાયદોરૂ.2.1ઘટીરૂ.353.8નાભાવેબોલાયોહતો. કૃષિચીજોમાંમેન્થાતેલજાન્યુઆરીવાયદોકિલોદીઠરૂ.925નાભાવેખૂલી,10પૈસાઘટીરૂ.926.6નાભાવેબોલાયોહતો.કોટનખાંડીજાન્યુઆરીવાયદોખાંડીદીઠરૂ.160ઘટીરૂ.54060નાભાવથયાહતા. કામકાજનીદૃષ્ટિએએમસીએક્સપરસોનાનાવિવિધવાયદાઓમાંરૂ.4570.83કરોડઅનેચાંદીનાવિવિધવાયદાઓમાંરૂ.3387.31કરોડનાવેપારથયાહતા.તાંબાનાવાયદાઓમાંરૂ.634.10કરોડ,એલ્યુમિનિયમઅનેએલ્યુમિનિયમ-મિનીનાવાયદાઓમાંરૂ.262.23કરોડ,સીસુઅનેસીસુ-મિનીનાવાયદાઓમાંરૂ.65.81કરોડ,જસતઅનેજસત-મિનીનાવાયદાઓમાંરૂ.620.38કરોડનાંકામકાજથયાંહતાં. ક્રૂડતેલઅનેક્રૂડતેલ-મિનીનાવાયદાઓમાંરૂ.1049.57કરોડનાંવેપારથયાહતા.જ્યારેનેચરલગેસઅનેનેચરલગેસ-મિનીનાવાયદાઓમાંરૂ.3539.85કરોડનાંકામથયાંહતાં.મેન્થાતેલનાવાયદાઓમાંરૂ.5.03કરોડનાંકામથયાંહતાં.કોટન-ખાંડીનાવાયદાઓમાંરૂ.8.96કરોડનાંકામથયાંહતાં. ઓપનઈન્ટરેસ્ટસોનાનાવાયદાઓમાં17552લોટ,સોનું-મિનીનાવાયદાઓમાં29087લોટ,ગોલ્ડ-ગિનીનાવાયદાઓમાં5691લોટઅનેગોલ્ડ-પેટલનાવાયદાઓમાં72477લોટનાસ્તરેહતો.જ્યારેચાંદીનાવાયદાઓમાં23278લોટ,ચાંદી-મિનીનાવાયદાઓમાં39109લોટઅનેચાંદી-માઈક્રોવાયદાઓમાં148135લોટનાસ્તરેરહ્યોહતો.ક્રૂડતેલનાવાયદાઓમાં18663લોટ,નેચરલગેસનાવાયદાઓમાં19789લોટનાસ્તરેરહ્યોહતો. કોમોડિટીવાયદાપરનાઓપ્શન્સમાંકોલઓપ્શન્સનીવાતકરીએતો,ક્રૂડતેલફેબ્રુઆરીરૂ.6800નીસ્ટ્રાઈકપ્રાઈસવાળોકોલઓપ્શનબેરલદીઠરૂ.12.6ઘટીરૂ.224.6નાભાવથયાહતા.જ્યારેનેચરલગેસજાન્યુઆરીરૂ.360નીસ્ટ્રાઈકપ્રાઈસવાળોકોલઓપ્શનએમએમબીટીયૂદીઠરૂ.1.25ઘટીરૂ.17.5નાભાવેબોલાયોહતો.…

સોનાના વાયદામાં રૂ.324 અને ચાંદીના વાયદામાં રૂ.624નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં…

એમસીએક્સ પર રૂ.5,03,335 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવરઃ ક્રૂડ ઓઈલના ઓપ્શન્સમાં રૂ.4,11,265 કરોડનાં રેકોર્ડ કામકાજ સોનાના વાયદામાં રૂ.354 અને ચાંદીના…

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.396, ચાંદી વાયદામાં રૂ.421 અને ક્રૂડ તેલ વાયદામાં રૂ.183ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.12889.39 કરોડ અને કોમોડિટી…

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.396 અને ચાંદીમાં રૂ.793નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.10 સુધર્યું કોટન-ખાંડી વાયદો રૂ.220 ઘટ્યોઃ મેન્થા તેલ…

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.13ની નરમાઈ, ચાંદીમાં રૂ.57નો સુધારો ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદાઓમાં સાર્વત્રિક વૃદ્ધિઃ…

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.217 અને ચાંદીમાં રૂ.614ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.54નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.10862.19 કરોડ અને કોમોડિટી…

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.2,088નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.98ની વૃદ્ધિ ક્રૂડ તેલમાં રૂ.3નો મામૂલી ઘટાડોઃ નેચરલ ગેસ, કોટન-ખાંડીમાં સુધારોઃ…

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.63 અને ચાંદીમાં રૂ.555ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.33ની નરમાઈ નેચરલ ગેસમાં ઘટાડોઃ કોટન-ખાંડી, મેન્થા તેલમાં વૃદ્ધિઃ…

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.408 અને ચાંદીમાં રૂ.1,170નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.75 સુધર્યું કોટન-ખાંડી, મેન્થા તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક…