Browsing: Search-The Naina Murder Case

વિદેશી સિરીઝની આ ઓફિશિયલ રિમેક છે. કોલેજકન્યાના મર્ડરનો કિસ્સો કેન્દ્રસ્થાને છે. કોંકણા સેન શર્મા સિરીઝને તારી જવામાં સિંહફાળો નોંધાવે છે…