Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે
    • World Eye Donation Day ૧૦ જૂન ૨૦૨૫ પર ખાસ – ચક્ષુદાન એક મહાન દાન છે
    • સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી
    • મુસાફરોની સલામતી મહત્વપૂર્ણ છે, લોકો રોજ મૃત્યુ પામે છે,Sharad Pawar
    • અમે ક્યારેય વિચાર્યું ન હતું કે પાર્ટી વિભાજીત થશે,એનસીપી નેતા Sharad Pawar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Tankara માં દરોડો પાડનાર પી.આઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સસ્પેન્ડ
    મોરબી

    Tankara માં દરોડો પાડનાર પી.આઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સસ્પેન્ડ

    Vikram RavalBy Vikram RavalDecember 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    SMC ડીઆઈજી નિર્લિપ્ત રાય સહિતની ટીમ દ્વારા કન્ફર્ટ રિસોર્ટમાં તપાસ હાથ ધરી મોટા ધડાકાની શક્યતા

    Morbiતા.07

    ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગાર રેઇડમાં ગેરરિતી મામલે  એસએમસી ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી છે

     જે દરોડામાં ગેરરીતી થઈ હોવાની શંકાના આધારે  ટંકારા ના તત્કાલીન પી.આઈ અને હાલ લાઈવ રિઝર્વમાં રહેલા પી.આઈ વાય.કે.ગોહીલ  અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરવામાં  આવ્યા હતા  .મળતી માહિતી અનુસાર, મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઈલ જુગાર રેઇડ ગેરરિતી મામલે SMC ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ટંકારા પોલીસે એક મહિના પહેલા હાઇપ્રોફાઇલ ટોકન દ્વારા ચાલતું જુગારધામ કમ્ફર્ટ રિસોર્ટમાંથી પકડી પાડ્યું હતું. જેમાં ૯ જુગારીઓને ૬૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જે દરોડામાં ગેરરીતી થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈ વાય.કે.ગોહીલને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. અને અન્ય હેડ કોન્સ્ટેબલની  મહિપતસિંહ સોલંકી જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. જે તપાસ મામલે એસએમસી ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે SMC દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જેમાં  જુગારધામમાં રેડ કરનાર  અને હાલ લીવ રિજર્વમાં રહેલા પીઆઇ વાય કે ગોહિલ અને જિલ્લા બહાર બદલી કરાયેલ કોન્સ્ટેબલ  કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. એસએમસી ના વડા નિર્લિપ્ત રાયની તપાસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે. હજૂ પણ હાઇપ્રોફાઈલ કેસમાં મોટા ધડાકાની શક્યતા સેવાય રહી છે.

    morbi suspended
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    Uncategorized

    Morbi: તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે, સરકારી કામમાં રસ લેતા નથી : Morbi Revenue Bar Association

    June 10, 2025
    મોરબી

    Wankaner તીથવા ગામે તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત

    June 10, 2025
    મોરબી

    Wankaner મોમીન શેરીમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ. ૮૦,૧૦૦ રોકડ જપ્ત

    June 10, 2025
    મોરબી

    Wankaner ના અમરસર ગામે શેરીમાં દેકારો કરતો હતો કહેતા લાકડાના ધોકા વડે માર માર્યો

    June 10, 2025
    મોરબી

    Morbi ની મચ્છુ નદીમાં BAPS મંદિર દ્વારા ગેરકાયદે દિવાલનું દબાણ હટાવવા માંગ

    June 10, 2025
    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025

    International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે

    June 10, 2025

    World Eye Donation Day ૧૦ જૂન ૨૦૨૫ પર ખાસ – ચક્ષુદાન એક મહાન દાન છે

    June 10, 2025

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhaka ગામ ટ્રેક્ટર માંથી અકસ્માતે નીચે પટકાયેલા ચાલકનું મોત

    June 10, 2025

    આજનું રાશિફળ

    June 10, 2025

    આજ નું પંચાંગ

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.