Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    • સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    • ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana
    • માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં ‘Jailer 2’ એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરી રેકોર્ડ બનાવ્યો
    • Jailer 2 Box Office Collection Day 7: રજનીકાંત 7 દિવસમાં 300 કરોડ પાર, જાણો કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Team Indiaએ ઝિમ્બાબ્વેને ૯૨ રનથી હરાવીને ઘરઆંગણે પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો
    ખેલ જગત

    Team Indiaએ ઝિમ્બાબ્વેને ૯૨ રનથી હરાવીને ઘરઆંગણે પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026Updated:October 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Raipur,તા.૨૧

    રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટી ૨૦ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને ૯૨ રનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ જીત સાથે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘરઆંગણે ્‌૨૦ ફોર્મેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી. રાયપુરમાં રમાયેલી મેચમાં ટીમે ઝિમ્બાબ્વેને ૯૨ રનના મોટા માર્જિનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. ઘરઆંગણે રનની દ્રષ્ટિએ આ ભારતીય મહિલા ટીમનો ટી ૨૦ ઇતિહાસમાં સૌથી મોટો વિજય છે.

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમતી વખતે ટી ૨૦ મેચોમાં ઘણી મોટી અને પ્રભાવશાળી જીત મેળવી છે. સૌથી મોટો વિજય રાયપુરમાં આ જ મેચમાં ઝિમ્બાબ્વે સામે મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ ૯૨ રનથી જીતી હતી. અગાઉ, ૨૦૧૬માં, ભારતીય મહિલા ટીમે બેંગલુરુમાં બાંગ્લાદેશ સામે ૭૨ રનથી જીત મેળવી હતી. ૨૦૨૪માં, ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝને ૬૦ રનથી હરાવ્યું હતું. ૨૦૧૯માં, ભારતીય ટીમે સુરતમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૧ રનથી મોટી જીત નોંધાવી હતી.

    ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ૭ વિકેટે ૨૧૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. શરૂઆતમાં, શેફાલી વર્મા અને અનુષ્કા શર્માએ પ્રથમ વિકેટ માટે ૫૪ રન ઉમેર્યા, ત્યારબાદ અનુષ્કા ૨૮ રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ ટીમે ૬૮ રન બનાવીને નિક્કી પ્રસાદ (૯) ગુમાવી દીધી. ક્રીઝ પર આવેલી હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે શેફાલી સાથે ૮૪ રનની શાનદાર ભાગીદારી કરી, જેનાથી ટીમનો સ્કોર ૧૫૨ સુધી પહોંચી ગયો, ત્યારબાદ શેફાલી ૬૯ રન બનાવીને આઉટ થઈ ગઈ. હરમનપ્રીત અંત સુધી અણનમ રહી, તેણે માત્ર ૪૧ બોલમાં ૫ છગ્ગા અને ૧૦ ચોગ્ગા સાથે શાનદાર ૯૧ રન બનાવ્યા.

    ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી. ઝિમ્બાબ્વેએ પહેલા જ બોલ પર કેલિસ ન્ધલોવુ (૦) ની વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ મોડેસ્ટર મુપાચિકવા (૧) ૧૨ રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ શાર્ન માયર્સ અને બિઝાએ ત્રીજી વિકેટ માટે ૮૨ રન ઉમેરીને ઇનિંગ્સને સ્થિર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઝિમ્બાબ્વેનો રન રેટ સમગ્ર ઇનિંગ્સ દરમિયાન ખૂબ જ ધીમો રહ્યો, જેના પરિણામે ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧૨૪ રન જ બનાવી શકી. ભારત માટે નંદિની શર્માએ સૌથી વધુ ૩ વિકેટ લીધી.

    Team India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટાઈગર શ્રોફ પર હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ માટે સુરક્ષા કડક, Akshay Kumar પણ એલર્ટ પર
    Next Article Shafali Vermaએ ૫ છગ્ગા ફટકારીને ઇતિહાસ રચ્યો, હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Shafali Vermaએ ૫ છગ્ગા ફટકારીને ઇતિહાસ રચ્યો, હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો

    October 21, 2026
    ખેલ જગત

    સાઉથ આફ્રિકાના દિગ્ગજે Rohit Sharmaનો રેકોર્ડ બ્રેક કરી રચ્યો ઈતિહાસ

    October 21, 2026
    ખેલ જગત

    Gandhidham: સ્ટેટ ટીટીમાં અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સે ટાઇટલ જીત્યા

    October 19, 2026
    ખેલ જગત

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026
    ખેલ જગત

    BCCIએ પ્રજ્ઞાન ઓઝાને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનાવ્યા

    October 19, 2026
    ખેલ જગત

    Shafali Vermaએ સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ તોડી નાખ્યો, દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટને પાછળ છોડી

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-10-2026 00:50
    Categories
    Latest News

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026

    માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?

    October 22, 2026

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    October 22, 2026

    ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana

    October 22, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.