Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 2, 2025

    આજ નું પંચાંગ

    June 2, 2025

    Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ
    • Delhi High Court કેન્દ્ર પાસેથી કોવિડ-૧૯ તૈયારી અંગે તાત્કાલિક માહિતી માંગી
    • રશિયા શું ઇચ્છે છે, રશિયનોએ તેમનો “મેમોરેન્ડમ” કોઈની સાથે શેર કર્યો નથી,ઝેલેન્સકી
    • Pakistan પાણી વિના ફફડવા લાગ્યું, ચિનાબ ૨ દિવસમાં સુકાઈ ગયું
    • પંજાબની ટીમે તેમને આખી મેચ દરમિયાન દબાણમાં રાખ્યા,Pandya
    • BCCI એ શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા ને દંડ ફટકાર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Telangana માં ઉંદરો કરડતા ૧૦માં ધોરણનો વિદ્યાર્થી લકવાગ્રસ્ત
    અન્ય રાજ્યો

    Telangana માં ઉંદરો કરડતા ૧૦માં ધોરણનો વિદ્યાર્થી લકવાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિદ્યાર્થી કીર્તિને થોડા દિવસો પહેલા હોસ્ટેલમાં જ ઉંદર કરડ્યા બાદ હોસ્ટેલમાં જ હડકવાની રસી આપવામાં આવી હતી

    Telangana ,તા.૧૮

    તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીની હોસ્ટેલની બેદરકારીનો ભોગ બની રહી છે. રઘુનાધપાલેમ મંડળની સરકારી બીસી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ૧૦મા ધોરણની વિદ્યાર્થિનીને છેલ્લા ૮ મહિનામાં લગભગ ૧૫ વખત ઉંદરો કરડ્યા છે. વારંવાર ઉંદર કરડવાના કારણે વિદ્યાર્થિનીના જમણા હાથ અને પગમાં લકવો થઈ ગયો છે.ખમ્મમ જિલ્લાની ૧૦ ધોરણની વિદ્યાર્થિની સમુદ્ર લક્ષ્મી ભવાની કીર્તિ ખમ્મમના રઘુનાધપાલેમ મંડલની સરકારી મ્ઝ્ર કન્યા છાત્રાલયમાં રહે છે.

    આ વર્ષે માર્ચથી નવેમ્બર સુધીમાં વિદ્યાર્થીને લગભગ ૧૦ થી ૧૫ વખત ઉંદરોએ ડંખ માર્યો હતો. રવિવારે રાત્રે પણ વિદ્યાર્થીનીને ઉંદર કરડ્યો હતો જેના કારણે તેની તબિયત લથડી હતી.વાસ્તવમાં, વિદ્યાર્થી કીર્તિને થોડા દિવસો પહેલા હોસ્ટેલમાં જ ઉંદર કરડ્યા બાદ હોસ્ટેલમાં જ હડકવાની રસી આપવામાં આવી હતી. ગયા રવિવારે કીર્તિને ફરીથી ઉંદર કરડ્યો હતો અને હોસ્ટેલના લોકોએ ફરીથી તેને હડકવા સામે રસી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દરેક ઉંદરના ડંખ પછી વિદ્યાર્થીને હડકવાની રસી આપવામાં આવી હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી.

    હોસ્ટેલ સ્ટાફે વિદ્યાર્થીની માતાને જાણ કરી હતી. વિદ્યાર્થીને એડવાન્સ મેડિકેર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને કીર્તિની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જિલ્લા સંયોજક જ્યોતિર્મયના જણાવ્યા અનુસાર, જિલ્લા કલેક્ટર મુઝમ્મિલ ખાને આ ઘટનાની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ મંત્રી અને મુખ્ય વિપક્ષ બીઆરએસ પાર્ટીના નેતા હરીશ રાવે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની હાલત પર ચિંતા વ્યક્ત કરી અને કોંગ્રેસ સરકાર પર હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના શાસનમાં વિદ્યાર્થીઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

    આ ઘટનાને અમાનવીય ગણાવતા તેમણે કહ્યું હતું કે, “વિદ્યાર્થીની હવે ખૂબ જ ખરાબ હાલત છે, વારંવાર હડકવાની રસીકરણને કારણે તેના પગ નબળા પડી ગયા છે. કલ્યાણ છાત્રાલયોમાં આવી ભયાનક સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. ‘ગુરુકુલ બટુ’ની જેમ ” યોજનાઓને પ્રમોટ કર્યા પછી, સરકારે પરિસ્થિતિથી પોતાને દૂર કરી દીધા છે.”રાજ્યની કોંગ્રેસ સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શાસનમાં, જે બાળકો વર્ગોમાં ભણવા જોઈએ તેઓ ખરાબ તબિયતને કારણે હોસ્પિટલના પથારી પર આવી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.”

    Telangana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ’ઘરે ઘરે સિંદૂર વહેંચવું એ પરિણીત મહિલાઓનું અપમાન છે, Sushil Anand

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Mizoramમાં ભારે વરસાદને કારણે પાંચ ઘર અને હોટલ ધરાશાયી, અનેક લોકોના મોતની આશંકા

    May 31, 2025
    અન્ય રાજ્યો

    લગ્નના મહેમાનોથી ભરેલી કાર ખાઈમાં પલટી ગઈ,૫ લોકોના દુઃખદ મોત; ૬ ઘાયલ

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Maharashtra Ladli Behna Yojana,2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Kashmir to Gujarat સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Odisha માં 2 દિવસ બાદ નિવૃત થનાર અધિકારીના ઘરેથી રૂા.2 કરોડની રોકડ ઝડપાઈ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 2, 2025

    આજ નું પંચાંગ

    June 2, 2025

    Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ

    June 2, 2025

    Delhi High Court કેન્દ્ર પાસેથી કોવિડ-૧૯ તૈયારી અંગે તાત્કાલિક માહિતી માંગી

    June 2, 2025

    રશિયા શું ઇચ્છે છે, રશિયનોએ તેમનો “મેમોરેન્ડમ” કોઈની સાથે શેર કર્યો નથી,ઝેલેન્સકી

    June 2, 2025

    Pakistan પાણી વિના ફફડવા લાગ્યું, ચિનાબ ૨ દિવસમાં સુકાઈ ગયું

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 2, 2025

    આજ નું પંચાંગ

    June 2, 2025

    Delhi Policeના સ્પેશિયલ સેલ ઓફિસમાંથી કરોડોની ચોરી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.