Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

    August 5, 2025

    Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?

    August 5, 2025

    જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

    August 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
    • Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?
    • જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
    • Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે
    • Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી
    • Priyanka દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી
    • Ananya ની સાઈફાઈ કોમેડીને છૂમંતર ટાઈટલ અપાયું
    • Love and War માં પ્રિયંકા ચોપરા આઈટમ સોંગ કરે તેવી ચર્ચા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Test cricket પણ દિલધડક; સચિન : ઈંગ્લેન્ડના પૂર્વ PM સૂનક પણ ફિદા
    ખેલ જગત

    Test cricket પણ દિલધડક; સચિન : ઈંગ્લેન્ડના પૂર્વ PM સૂનક પણ ફિદા

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.5
    ટેસ્ટ ક્રિકેટના રોમાંચનું વર્ણન કરવા માટે આનાથી મોટું નિવેદન બીજું કયું હોઈ શકે? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમના છ રનના નાટકીય વિજય પછી, ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે આવું નિવેદન આપ્યું હતું. સચિને કહ્યું, ટેસ્ટ ક્રિકેટ રૂવાળા ઉભા કરી દે તેવું છે. તેમની સાથે ઘણા દિગ્ગજોએ ભારતીય ટીમની પ્રશંસા કરી.

    ભૂતપૂર્વ કેપ્ટન અને હવે BCCI વડા સૌરવ ગાંગુલીએ તેને ટીમ ઈન્ડિયા માટે એક મહાન વિજય ગણાવ્યો. તેમણે કહ્યું ટેસ્ટ ક્રિકેટ અત્યાર સુધીનું શ્રેષ્ઠ ફોર્મેટ છે. ટીમના તમામ ખેલાડીઓ અને કોચને અભિનંદન.

    ગાંગુલીએ પ્રખ્યાત કૃષ્ણ, આકાશદીપ, જયસ્વાલ, જાડેજા, વોશિંગ્ટન અને પંતની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આ યુવા ટીમના પ્રદર્શનમાં ઘણી સાતત્યતા હતી. પંતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું અમારા સપોર્ટ સ્ટાફ અને ચાહકોનો ખૂબ ખૂબ આભાર જે અમારી સાથે ઉભા રહ્યા. આ ટીમ સફળતા માટે ઉત્સુક છે, એક થઈને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે તૈયાર છે.

    ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, ભારતીય ટીમ એ શાનદાર રમત બતાવી અને આ આખી શ્રેણી યાદગાર રહી. ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની લડાયક રમત બતાવવા બદલ પ્રશંસા કરી અને કહ્યું કે ટીમને અંત સુધી લડતી જોવી સારી લાગી. અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ લખ્યું કે ટેસ્ટ ક્રિકેટ આનાથી સારું હોઈ શકે નહીં.ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પર વિજય બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોતાના જૂના ટ્વિટ માટે માફી માંગી હતી. પહેલા તેમણે હાર માટે વિરાટ કોહલીની ગેરહાજરી જવાબદાર ગણાવી હતી. હવે તેમણે લખ્યું, કેવો વિજય. માફ કરશો, મેં શંકા વ્યક્ત કરી. મારા શબ્દો મને ખોટા સાબિત કરે છે.

     

    Former England PM Sunak heartbroken Sachin Test-Cricket
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    સિરીઝમાં Siraj ‘best ’: ‘રોનાલ્ડો સ્ટાઈલ’માં સ્ટેમ્પ ઉખેડી

    August 5, 2025
    ખેલ જગત

    યુવા બિનઅનુભવી ખેલાડીઓની ટીમ સાથેની England series કાયમ યાદ રહેશે

    August 5, 2025
    ખેલ જગત

    સરળ જીતની અપેક્ષા હતી; પરાજયનો અફસોસ રહેશે : Brook

    August 5, 2025
    ખેલ જગત

    ટીમ ઈન્ડિયાની જીત પર Irfan Pathan નું વિવાદાસ્પદ નિવેદન

    August 5, 2025
    ખેલ જગત

    Rahul ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાની બાબતમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો

    August 4, 2025
    ખેલ જગત

    Joe Root વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના ૬૦૦૦ રન પૂરા કર્યા છે

    August 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

    August 5, 2025

    Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?

    August 5, 2025

    જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

    August 5, 2025

    Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે

    August 5, 2025

    Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી

    August 5, 2025

    Priyanka દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી

    August 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

    August 5, 2025

    Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?

    August 5, 2025

    જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

    August 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.