Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhattisgarh માં 208 નકસલીઓએ હથિયાર હેઠા મૂકયા : 110 મહિલા, 98 પુરૂષો શરણે થયા

    October 17, 2025

    Harsh Sanghvi ને કેબીનેટ કક્ષા સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા

    October 17, 2025

    અંતરિક્ષમાં સેટેલાઇટ્નો ખડકલો : પરિભ્રમણ કરતા ઉપગ્રહો વચ્ચે અકસ્માતની સંભાવના

    October 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhattisgarh માં 208 નકસલીઓએ હથિયાર હેઠા મૂકયા : 110 મહિલા, 98 પુરૂષો શરણે થયા
    • Harsh Sanghvi ને કેબીનેટ કક્ષા સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા
    • અંતરિક્ષમાં સેટેલાઇટ્નો ખડકલો : પરિભ્રમણ કરતા ઉપગ્રહો વચ્ચે અકસ્માતની સંભાવના
    • Amreli જિલ્લામાં પાયલ ગોટીનો કેસ ફરી ચર્ચામાં આવ્યો
    • Junagadh એસ.ટી. કર્મચારી મંડળી સાથે છેતરપીંડી કરનાર એપ્રેન્ટીસ સહિત મહિલાને સજા પડી
    • Junagadh ઝાંઝરડા ચોકડી નજીક કોલેજીયન યુવાનનું અપહરણ
    • Vanthali ના મહોબતપુર (નવાગામ)માં જુના મનદુ:ખ પ્રશ્ને પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો
    • લાંચમાં પકડાયેલા પંજાબના ડીઆઈજીની હવેલીમાંથી પ કરોડ મળી આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Batter એવો છગ્ગો ફટકાર્યો કે બોલ બાજુના ખેતરમાં પડ્યો, ખેડૂત બોલ લઈને જ ભાગી ગયો
    ખેલ જગત

    Batter એવો છગ્ગો ફટકાર્યો કે બોલ બાજુના ખેતરમાં પડ્યો, ખેડૂત બોલ લઈને જ ભાગી ગયો

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tamil Nadu,તા.30

    તમિલનાડુ પ્રીમિયર લીગ એટલે કે ટીએનપીએલની મેચ ડિંડીગુલના એનપીઆર કોલેજ ગ્રાઉન્ડમાં રમાઈ. આ ગ્રાઉન્ડ નજીક ખેતી લાયક જમીન છે અને આ જમીન પર એક ખેડૂત કામ કરી રહ્યો હતો. તેણે જોયું કે કોઈ બેટ્સમેને ટીએનપીએલમાં છગ્ગો ફટકાર્યો અને બોલ ગ્રાઉન્ડની બહાર આવી ગયો છે તો તે બોલને લઈને જતો રહ્યો. એટલે સુધી કે તેણે એ પણ જણાવ્યું કે તે બોલને પાછો આપશે નહીં. બાદમાં તે પોતાના એક અન્ય સાથીની સાથે મસ્તી કરતો નજર આવ્યો.

    ટીએનપીએલની 27મી લીગ મેચ સીચેમ મદુરાઈ પેન્થર્સ અને ચેપોક સુપર ગિલિજની વચ્ચે રમાઈ. દિવસે આ મેચ ડિંડીગુલના એનપીઆર કોલેજ ગ્રાઉન્ડમાં રમાઈ. આ મેચ દરમિયાન એક એવી ઘટના જોવા મળી. જેણે દરેકને ચોંકાવી દીધા. સ્ટેન્ડ્સમાં બેસેલા લોકોને કદાચ જ ખબર પડી કે બોલ છગ્ગો ફટાકાર્યા બાદ ગ્રાઉન્ડની બહારથી અંદર કેમ ન આવ્યો, પરંતુ ટીવી કે સ્માર્ટફોન પર મેચ જોનારને ખબર પડી ગઈ કે આખરે બોલની સાથે શું થયું છે. આ ખેડૂત બોલને લઈને જતો રહ્યો.

    એવું લાગી રહ્યું છે કે ખેડૂતનું ખેતર ગ્રાઉન્ડની પાસે છે અને જ્યારે તેણે જોયું કે બોલ ગ્રાઉન્ડથી બહાર આવી ગયો તો તેણે બોલને પોતાના હાથમાં લઈ લીધો અને કેમેરા તરફ ઈશારો કર્યો કે તે આ બોલને પાછો આપશે નહીં. શખ્સે બોલને પાછો આપ્યો નહીં અને થોડા સમય બાદ તે શખ્સ પોતાના સાથી સાથે એક વૃક્ષની નીચે પડેલા ખાટલામાં આરામ કરતો નજર આવ્યો. સામાન્યરીતે જ્યારે બોલ ગ્રાઉન્ડની બહાર જતો રહે છે તો વાપસીના ચાન્સ ઓછા હોય છે. શાહજાહમાં ઘણી વખત IPL અને ઈન્ટરનેશનલ મેચ દરમિયાન જોવામાં આવ્યુ છે કે બોલને રસ્તા પરથી લોકો ઉઠાવીને ભાગી જાય છે.

    Ball Chepauk-Super-Gillies Dindigul NPR-College-Ground Siechem-Madurai-Panthers Tamil-Nadu-Premier-League TNPL-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    “બિગ બેશ જેવી લીગમાં ભારતીયોને પણ તક મળવી જોઈએ” : Ravi Shastri

    October 17, 2025
    ખેલ જગત

    Virat Kohli એ કરોડોની મિલ્કતનો પાવર ઓફ એટર્ની મોટાભાઈને આપ્યો

    October 17, 2025
    ખેલ જગત

    2026 T20 World Cup માટે ૧૯ ટીમો ફાઇનલ, ભારતનો પડોશી દેશ નેપાળ પણ ક્વોલિફાય

    October 16, 2025
    ખેલ જગત

    Suryakumar Yadav ને એક અનુભવી ખેલાડી પાસેથી સલાહ મળે છે

    October 16, 2025
    ખેલ જગત

    કોહલી ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાં રમવા માટે સંપૂર્ણપણે ગંભીર ,Dinesh Karthik

    October 16, 2025
    ખેલ જગત

    India and Australia વચ્ચે પહેલી મેચ ૧૯ ઓક્ટોબરે પર્થમાં રમાશે

    October 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhattisgarh માં 208 નકસલીઓએ હથિયાર હેઠા મૂકયા : 110 મહિલા, 98 પુરૂષો શરણે થયા

    October 17, 2025

    Harsh Sanghvi ને કેબીનેટ કક્ષા સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા

    October 17, 2025

    અંતરિક્ષમાં સેટેલાઇટ્નો ખડકલો : પરિભ્રમણ કરતા ઉપગ્રહો વચ્ચે અકસ્માતની સંભાવના

    October 17, 2025

    Amreli જિલ્લામાં પાયલ ગોટીનો કેસ ફરી ચર્ચામાં આવ્યો

    October 17, 2025

    Junagadh એસ.ટી. કર્મચારી મંડળી સાથે છેતરપીંડી કરનાર એપ્રેન્ટીસ સહિત મહિલાને સજા પડી

    October 17, 2025

    Junagadh ઝાંઝરડા ચોકડી નજીક કોલેજીયન યુવાનનું અપહરણ

    October 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhattisgarh માં 208 નકસલીઓએ હથિયાર હેઠા મૂકયા : 110 મહિલા, 98 પુરૂષો શરણે થયા

    October 17, 2025

    Harsh Sanghvi ને કેબીનેટ કક્ષા સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા

    October 17, 2025

    અંતરિક્ષમાં સેટેલાઇટ્નો ખડકલો : પરિભ્રમણ કરતા ઉપગ્રહો વચ્ચે અકસ્માતની સંભાવના

    October 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.