Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ

    June 13, 2025

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ
    • Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન
    • Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો
    • Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
    • ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ
    • Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો
    • Operation Rising Lion: ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો
    • મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»BJP MLA એ વિધાનસભામાં રાતવાસો કર્યો, હનુમાન ચાલીસા અને ગીત ગાયા
    અન્ય રાજ્યો

    BJP MLA એ વિધાનસભામાં રાતવાસો કર્યો, હનુમાન ચાલીસા અને ગીત ગાયા

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangalore,તા.૨૫

    મૈસૂર ડેવલપમેન્ટ ઓથોરિટી  અને વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડની નિંદા કરવા માટે ભાજપ અને જેડીએસના ધારાસભ્યએ સંયુક્ત રીતે વિધાનસભાની અંદર રાતભર ધરણા કર્યા હતા. કથિત કૌભાંડો પર ચર્ચાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી ધારાસભ્યો વિધાનસભાની અંદર સૂઈ ગયા હતા.

    ભાજપના સભ્યોએ બુધવારે વિધાનસભા ગૃહમાં એમયુડીએ કૌભાંડ પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, સ્પીકરે તેને ફગાવી દીધી હતી. આનાથી નારાજ વિપક્ષના સભ્યો વિધાનસભા ગૃહના વેલમાં ઘૂસી ગયા હતા તથા રાજ્ય સરકાર અને સ્પીકરના વિરોધમાં નારાજગી શરૂ કરી હતી. ત્યારબાદ સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. તેથી, તેઓએ વિધાનસભા ગૃહમાં બેસીને સરકાર વિરુદ્ધ રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    વિધાનસભાના વિપક્ષના નેતા આર. અશોક, વિધાન પરિષદના વિપક્ષના નેતા ચલવાદી નારાયણસ્વામી, ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર સહિત ભાજપ અને જેડીએસના ધારાસભ્યોએ ધરણામાં ભાગ લીધો હતો. વિધાનસભા સચિવ એમ. કે. વિસાલાક્ષીએ વિરોધ કરી રહેલા સભ્યો માટે રાત્રિભોજનની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી. ત્યારે આર. અશોકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, એમયુડીએ અને વાલ્મિકી વિકાસ નિગમના કૌભાંડના પૈસાથી અમે નહીં જમીએ. ત્યારબાદ તમામ ધારાસભ્યોએ આખી રાત વિધાનસભા ગૃહમાં વિતાવી હતી.

    સૂતા પહેલા ધારાસભ્યોએ સાથે બેસીને ગીત ગાયા તથા હનુમાન ચાલીસા અને ભજનનો જાપ કર્યો હતો. સ્પીકર આવ્યા પછી પણ ધારાસભ્યોએ ગીતો ગાયા. આ પછી ધારાસભ્યો ગાદલા અને રજાઈ પર સૂઈ ગયા હતા. રાત્રીના ધરણાં શરૂ કર્યા પછી આર. અશોકે કહ્યું કે, “સ્પીકરે હવે વિધાનસભા ગૃહમાં મુડા કૌભાંડ પર ચર્ચાની મંજૂરી આપ્યા વિના અમારી બેઠક દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવાની ઓફર કરી છે. અમે તેમની સુવિધાને ફગાવી દીધી છે.

     

    Bangalore BJP MLA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025
    અન્ય રાજ્યો

    મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ

    June 12, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં

    June 12, 2025
    અન્ય રાજ્યો

    Indore: પોલીસ પૂછપરછમાં પ્રેમી રાજે ખોલ્યા સોનમના અનેક રહસ્યો

    June 12, 2025
    અન્ય રાજ્યો

    Hubli માં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ

    June 13, 2025

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025

    Lucknow માં ઈન્ડિયન ઓઈલના ડેપોમાં બે ટેન્કરોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

    June 13, 2025

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025

    Saudi Arabia ઈરાનની પડખે: ઈઝરાયેલી હુમલાને વખોડયો

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ

    June 13, 2025

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.