Rajkot,તા.15
રાજકોટ શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરના કોઠારીયા રોડ નજીક આવેલ સહકાર સોસાયટી શેરી નંબર 4 માં રહેતો ચિરાગ જીતેન્દ્ર ગોહિલ નામના શકશે જોરાવ બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં જામનગર રોડ પર ગુના ખોરી આચરવા ના મુદ્દે રખડતો હોવાની હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા જયરાજભાઈ કોટીલા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ વીડી ડોડીયા સહિતના સ્ટાફે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે વોચ ગોઠવી હતી ત્યારે ચિરાગ ગોહેલ activa સાથે નીકળતા તેને અટકાવી વાહનના કાગડો માંગતા અને વાહનના નંબર પોકેટ એપમાં સર્ચ કરતા આ ભાઈ છોડાવવાનું ભૂલતા પોલીસે આકરી સરભરા કરતા ચિરાગ ગોહિલે અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાંથી વર્ષ 2023 માં ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હોન્ડા એકટીવા કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે