Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
    • Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?
    • India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
    • 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
    • Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં દબાણ માટે કુખ્યાત કાદરશાની નાળમાં પાલિકા દ્વારા મોટા પાયે દબાણો હટાવાયા
    સુરત

    Surat માં દબાણ માટે કુખ્યાત કાદરશાની નાળમાં પાલિકા દ્વારા મોટા પાયે દબાણો હટાવાયા

    Vikram RavalBy Vikram RavalApril 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    સુરત પાલિકાના દબાણ માટે કુખ્યાત એવા કાદરશાની નાળ વિસ્તારમાં આજે પાલિકા તંત્રએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. આજે સવારથી જ રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક માથાભારે દબાણ કરનારાઓએ વિરોધનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાલિકાએ કડક હાથે કામગીરી કરી દબાણ દુર કરી દીધા છે. આ દબાણ દુર થતાં અન્ય વિસ્તારમાં દબાણની સમસ્યા છે તેવા લોકોએ પોતાના વિસ્તારના દબાણ પણ કડકાઈથી દૂર થાય તેવી માંગણી કરી છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કાદરશાની નાળ વિસ્તાર દબાણ માટે કુખ્યાત છે. અહી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને રોડ સાંકડા છે તેમ છતાં માથાભારે દબાણ કરનાર રસ્તા પર દબાણ કરીને ધંધો કરી રહ્યાં છે. આ અંગેની લાંબા સમયથી ફરિયાદ બાદ આજે અચાનક પાલિકા તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે અને રસ્તા પરના આ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકા તંત્રની ટીમ આજે કાદરશાની નાળ વિસ્તારમાં પહોંચી હતી અને રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી ત્યારે કેટલાક માથાભારે તત્વોએ માથાકૂટ કરી હતી પરંતુ પાલિકાએ કડકાઈ દાખવી દબાણ દુર કરી દીધા હતા.

    પાલિકા જો આ માથાભારે તત્વોના દબાણ દુર કરી શકતી હોય તો શહેર માટે માથાનો દુખાવો બની ગયેલા ચૌટા બજાર અને પાલનપોર વિસ્તારના દબાણ કેમ દુર કરવામાં આવતા નથી તેવા પ્રશ્નો લોકો ઉભા કરી રહ્યાં છે. ચૌટા બજાર અને પાલનપોર શાક માર્કેટ વિસ્તારમાં તો દબાણની કાયમી સમસ્યા છે પરંતુ હવે પાલનપોર કેનાલ રોડ પર કેનાલ બ્રિજ અને ચાર રસ્તા પર નવા દબાણ થઈ રહ્યાં છે. તેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે આ અંગેની અનેક ફરિયાદ બાદ પણ તંત્ર જાગતું ન હોવાથી સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. આ દબાણ પણ કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025
    સુરત

    Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ

    June 12, 2025
    સુરત

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025
    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.