અમરેલી ઠેબી ડેમનો એક દરવાજો ખોલાયોઃ ચેતવણી
Amreli તા.29
ગીર જંગલમાં ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતા બે ડેમ છલકાયા છે. નવરાત્રીના પાવન દિવસોમાં જ ગીર પંથકમાં ભારે વરસાદના કારણે ધારીનાં ખોડીયાર ડેમમાં પાણીની આવક થતા આજે સવારે ત્રણ દરવાજા દોઢ ફુટ ખોલાયા હતા અને અમરેલીમાં ઠેબી ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલાયો હતો. આજે સવારથી અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
Trending
- Jamnagar: લાલપુર તાલુકાના ખેડૂતોને પાક નુકશાની બદલ રાહત પેકેજની માંગ
- Jamnagar: માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 800થી 1905 સુધી બોલાયો
- Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરા ગામે બે પરિવારો વચ્ચે મારામારી
- Surendranagar: મુળીમાં ત્રણ બનાવોમાં ત્રણનાં મોત
- Surendranagar: મુખ્યમંત્રી બસ સેવા યોજનામાં ચાલતી સીટી બસોમાં નિયમોના ધજાગરા
- Surendranagar: થાન નજીક વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં ભિક્ષુકનું મોત
- Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ
- Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું

