Morbi,તા.28
વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે ત્રણ સ્થળે જાહેરમાં વરલી જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ ચોક પાસેથી જાહેરમાં વરલી જુગાર રમતા નરેશ પ્રેમજી બાવળિયાને ઝડપી લાને રોકડ રૂ ૧૦,૩૭૦ જપ્ત કરી છે બીજી રેડમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસેથી આરોપી દશરથ ત્લાભાઈ સનુરાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૫૬૦ જપ્ત કરી છે ત્રીજી રેડમાં સરતાનપર ગામની સીમમાંથી આરોપી લક્ષ્મણ રાજુભાઈ સાદરીયાને ઝડપી લઈને રોકડ રૂ ૫૪૦ જપ્ત કરી છે